Abhayam News
AbhayamGujarat

અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિકનો આપઘાત

Nilkant Traders owner commits suicide in Ahmedabad

અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિકનો આપઘાત અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે નારોલમાં રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતિન શાહ અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળ કેસમાં આરોપી હતા. જતિન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલાયું હતું. અત્રે જણાવીએ કે, અંબાજી પ્રસાદ મામલે જતિન શાહની પોલીસે ધરપકડ કરી હતી

Nilkant Traders owner commits suicide in Ahmedabad

ચકચારી અંબાજી પ્રસાદ કેસ(ambaji prasad case)માં આરોપી એવા નીલકંઠ ટ્રેડર્સ(neelkanth traders)ના માલિક જતીન શાહે (Jatin Shah)આપઘાત કરી લીધો છે. અમદાવાદમાં નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી બનતા ચર્ચામાં આવ્યો હતો.

અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિકનો આપઘાત

Nilkant Traders owner commits suicide in Ahmedabad

મીડિયા રિપોર્ટ મુજબ જતીન શાહે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં આપઘાત કર્યો છે. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું. અંબાજી પ્રસાદ મામલે પોલીસે જતીન શાહનની ધરપકડ પણ કરી હતી.

Nilkant Traders owner commits suicide in Ahmedabad

આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વેપાર ધંધાને કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આપઘાતને લઈ નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સિરપ વેચનાર ભાજપનો નેતા નીકળ્યો

Vivek Radadiya

સુરતના 6 નર્સિંગના વિદ્યાર્થીઓનું એઈમ્સમાં સિલેક્શન…..

Abhayam

ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા

Vivek Radadiya