Abhayam News
Abhayam

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી નર્મદા જિલ્લાના દેદિયાપાડાના ધારાસભ્ય અને પત્ની વિરુદ્ધ વનકર્મીઓને ધમકાવવાની ફરિયાદ બાદ ધરપકડ કરાયેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા જેમની તબિયત લથડી છે. નાદુરસ્ત તબિયત સાથે શકુંતલા વસાવાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી

 ડેડીયાપાડાના ધારાસભ્ય અને પત્ની વિરુદ્ધ વનકર્મીઓને ધમકાવવાની ફરિયાદ બાદ ધરપકડ કરાયેલા ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા જેમની તબિયત લથડી છે. નાદુરસ્ત તબિયત સાથે શકુંતલા વસાવાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આપના ધારાસભ્ય પોલીસ ફરિયાદ બાદ ફરાર છે અને તેમના પત્નીની તબિયત લથડતા રાજપીપળાની હોસ્પિટલમાં ઈશુદાન ગઢવી ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા. અહીં ઈશુદાન ગઢવીએ પોલીસ સામે આક્ષેપ કરતા હોસ્પિટલમાં શકુંતલા વસાવાને મળતા તેમને અટકાવવામાં આવ્યા હોવાનું મીડિયાને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે  ચૈતર વસાવાની પત્નીની જ્યુડિશિયલ કસ્ટડીમાં તબિયત લથડી હતી. શકુંતલા વસાવાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam

સિંઘમ અગેન:ફર્સ્ટ લુક રિલીઝ

Vivek Radadiya

IPL 2024: હાર્દિક પંડ્યા છોડશે ગુજરાત ટાઈટન્સનો સાથ? 

Vivek Radadiya