જાણો ક્યું છે વોટ્સએપનું અદભૂત ફિચર આપણા બધાનું વ્યસ્ત જીવન છે. જેમાં અનેક નાની મોટી વાતો આપણને યાદ નથી રહેતી. જેના પગલે ઘરના સભ્યો સાથે બોલવાનું થતુ હોય છે.પરંતુ વોટ્સએપે તમારા આ ટેન્શનને દૂર કરી દીધું છે.ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર એક ફીચર છે જે તમને માતા-પિતા અને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની નારાજગીથી બચાવશે. મેટાએ ‘પિન મેસેજ’ ફીચર બહાર પાડ્યું છે. આ દ્વારા તમે કોઈપણ સંપર્કની ચેટની ટોચ પર મહત્વપૂર્ણ સંદેશાઓને પિન કરી શકો છો.જ્યારે તમે તે વ્યક્તિની ચેટ ખોલો છો. ત્યારે ટોચ પર ફક્ત પિન કરેલો મેસેજ દેખાશે. આનો અર્થ એ છે કે તમે દરેકના મહત્વપૂર્ણ સંદેશા યાદ રાખશો.
જાણો ક્યું છે વોટ્સએપનું અદભૂત ફિચર
જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો તેની પ્રક્રિયા એકદમ સરળ છે. તમે કોઈપણ સંદેશને વધુમાં વધુ 30 દિવસ સુધી પિન કરીને રાખી શકો છો. વોટ્સએપ ચેટ અને ગ્રુપ બંનેમાં કોઈપણ મેસેજ પિન કરી શકાય છે.આ ફીચર બરાબર ચેટ પિન કરવા જેવું કામ કરે છે.બસ આમાં મેસેજ ચેટની અંદર પિન થઈ જાય છે.
જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હોવ તો તેની પ્રક્રિયા એકદમ સરળ છે. તમે કોઈપણ સંદેશને વધુમાં વધુ 30 દિવસ સુધી પિન કરીને રાખી શકો છો. વોટ્સએપ ચેટ અને ગ્રુપ બંનેમાં કોઈપણ મેસેજ પિન કરી શકાય છે.આ ફીચર બરાબર ચેટ પિન કરવા જેવું કામ કરે છે.બસ આમાં મેસેજ ચેટની અંદર પિન થઈ જાય છે.
Android અને iPhone ફોનમાં મેસેજને પીન રાખવો હશે તો . તમારે ત્રણ બિંદુઓ પર ક્લિક કરી વધુ વિકલ્પો પર જાઓ. ત્યારબાદ પીન પસંદ કરો અને તમે સંદેશને કેટલા સમય સુધી પીન રાખવા માંગો છો તે પસંદ કરો
જો તમે વેબ ડેસ્કટોપ પર મેસેજને પીન કરવા માંગો છો. તો તેમે ત્રણ બિંદુઓ પર જાઓ અને મેનુ વિકલ્પ પર ક્લિક કરો. પછી પીન મેસેજને પીન કરી કરો અને સમય પસંદ કરો.તમે તમારા Android અથવા તો iPhone માં મેસેજને અનપીન કરવો હોય તો તમે મેસેજ પર પ્રેસ કરો અને અનપીન કરી શકો છો.
વેબ અને ડેસ્કટોપ પર મેસેજને અનપીન કરવા માગો છો તો મેસેજ પર પ્રેસ કરો અને અનપીન કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે