Abhayam News
AbhayamPolitics

 “આપ”ની મુશ્કેલીમાં વધારો

Increase the difficulty of “AAP”.

 “આપ”ની મુશ્કેલીમાં વધારો ભરૂચ : દિલ્લીમાં મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવેલી આમદ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવામાં સફળ રહી પણ હવે અસ્તિત્વ ટકાવી રાખવામાં પક્ષને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્યના વિવાદની ઘટનાઓ બાદ હવે કાર્યકરો સંદર્ભે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. 

ભરૂચ : દિલ્લીમાં મજબૂત રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવેલી આમદ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવામાં સફળ રહી પણ હવે અસ્તિત્વ ટકાવી રાખવામાં પક્ષને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્યના વિવાદની ઘટનાઓ બાદ હવે કાર્યકરો સંદર્ભે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

 “આપ”ની મુશ્કેલીમાં વધારો

ભરૂચમાં આપણા નારાજ કાર્યકરોએ એક યાદી યાદી જાહેર કરી પક્ષમાંથી રાજીનામાની જાહેરાત કરી છે. આ મામલો રાજકીય જોડતોડનો નહીં પણ આંતરિક ખટરાગનો હોવાની હકીકત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે સ્થાનિક મોવડી મંડળ સાથે નારાજગીના કારણે આ પગલું ભરાયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ટૂંકા સમયગાળામાં રાજીનામાની આ બીજી યાદી સામે આવી છે. મામલે હજુ પક્ષ તરફથી કોઈ સત્તાવર નવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

માર્ચ સુધી બદલાઈ જશે ટોલ ટેક્સ કલેક્શનની રીત

Vivek Radadiya

4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની..

Abhayam

રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ

Vivek Radadiya