Abhayam News
AbhayamGujaratSurat

કોરોના કેસમાં વધારો આરોગ્ય વિભાગ સતર્ક 

Increase in corona cases, health department alert

કોરોના કેસમાં વધારો આરોગ્ય વિભાગ સતર્ક  Gujarat Corona Case : રાજ્યમાં વધતા કોરોના કેસોને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. વાત જાણે એમ છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા સુચના આપવામાં આવી છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારના આદેશ પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. આ તરફ રાજ્યમાં છે. તંત્ર દ્વારા કોરોનાનુ રેન્ડમ ટેસ્ટીંગ કરવા તૈયારી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. 

કોરોના કેસમાં વધારો આરોગ્ય વિભાગ સતર્ક 

Increase in corona cases, health department alert

દેશમાં ફરી એકવખત ગુજરાત સહિતના રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને પગલે અમદાવાદમાં પણ કોરોનાના સંભવિત આક્રમણ સામે આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જેને લઈ  આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં પત્ર લખ્યો છે.  જેમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા સુચના અપાઈ છે. મહત્વનું છે કે,

Increase in corona cases, health department alert

લાંબા સમય બાદ ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે.  મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને દર્દીઓ દક્ષિણ ભારતની યાત્રા કરીને આવ્યાં હતા. હાલ આ બંનેના સેમ્પલ જિનોમ સિક્વન્સ માટે મોકલવામાં આવ્યા  છે, જે રિપોર્ટ આવ્યાં બાદ વેરિએન્ટની જાણકારી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત ની સેવા એ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ખડે પગે કરી રહ્યું છે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા….

Abhayam

તાપીમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો

Vivek Radadiya

 હવે લસણના વધતા ભાવ લોકોને રોવડાવી રહ્યા છે

Vivek Radadiya