Abhayam News
AbhayamNews

સુરત મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી..

સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય રાષ્ટ્રવાદના મશાલધારક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી…

અંતર્ગત વરાછા ઝોન એ ખાતે વેજીટેબલ માર્કેટ સહિતનું મલ્ટીલેવલ પાર્કિંગ (અમેઝીયા વોટરપાર્ક પાસે, મોગબનું), ગ્રાઉન્ડ +એક માળની આંગણવાડી (દિપમાલા સોસાયટી પાસે,પુણા) અને આંગણવાડી (વિશાલ નગર સોસાયટી ની સામે,ધરતી નગર) નું લોકાર્પણ કરવામાં આવ્યું…

આ પ્રસંગે સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા,ધારાસભ્યશ્રી વી. ડી ઝાલાવડિયા, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, ડે.મેયર શ્રી દિનેશભાઈ જોધાણી, સ્થા. સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી અમિતસિંહ રાજપુત, સુરત મહાનગર પાલિકાના વિવિધ સમિતીના ચેરમેનશ્રીઓ,કોર્પોરેટરશ્રીઓ, ઉચ્ચઅધિકારી શ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ખાદ્ય સામગ્રીમા ભેળસેળ બાબતે મુખ્યમંત્રી આકરા પાણીએ

Vivek Radadiya

સુરતમાં ભગવાનની જૂની તસવીરો સ્વીકારશે મનપા

Vivek Radadiya

ICCએ T20 વર્લ્ડકપ 2024 માટે રજૂ કર્યો નવો LOGO

Vivek Radadiya

22 comments

Comments are closed.