Abhayam News
AbhayamNews

ગુજરાતમાં ફરીથી 350 કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત ATS દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું.

  • ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં કરોડો રૂપિયાનુ ડ્રગ્સ
    મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયું .
  • ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું ????.

જરાત એટીએસ દ્વારા તાજેતરમાં રૂ. 350 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. વિદેશોમાંથી હેરોઇન અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ ગુજરાતમાં મોટે પાયે આવી રહ્યું છે. જોકે અધિકારીએ કહ્યું હતું કે આમાંનો બહુ ઓછો જથ્થો ગુજરાત માટે આવે છે, કારણ કે રાજ્યમાં હજી ડ્રગ્સ લેનારા લોકોની સંખ્યા ઓછી છે, જેથી તપાસમાં એજન્સીઓને જાણવા મળ્યું કે ગુજરાત ડ્રગ્સનું બફર સ્ટેટ બન્યું છે. અહીંથી ડ્રગ્સનાં મોટાં કન્સાઈન્મેન્ટને 1 કિલો કે નાના જથ્થાના પેકેટમાં વિભાજિત (એક પ્રકારે કટિંગ) કરાય છે. ત્યાર બાદ એ બાય રોડ અન્ય રાજ્યમાં મોકલાય છે અને સહેલાઈથી બોર્ડર પાર કરી એને બર્મા, લાઓસ, ઉઝબેકિસ્તાન તેમજ યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી આગળ મોકલાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

PM મોદી::સક્કરબાગઝૂ માં 4 ચિત્તા લાવ્યા હતા મોદીએ કહ્યું- નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે.

Archita Kakadiya

CoWIN પોર્ટલ પર આવ્યુ આ ખાસ ફીચર,કોરોના વેક્સીનેશન સ્લોટ મળવાનું થશે સરળ..

Abhayam

રાજ્ય સરકાર:-શિક્ષકોની બદલીના નિયમોમાં મોટા ફેરફાર…

Abhayam

Leave a Comment