Abhayam News
AbhayamGujarat

13 થી 18ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા: અંબાલાલ

Gujrat also likely to experience monsoon between 13th and 18th: Ambalal

13 થી 18ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા: અંબાલાલ રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે તેવી પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલ આગાહી મુજબ મિચોંગ વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેને લઈ અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે.

Gujrat also likely to experience monsoon between 13th and 18th: Ambalal

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેથી મહારાષ્ટ્રને કેટલાક ભાગોમાં તેની અસર વર્તાશે.

તેના કારણે અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. દિલ્લી, પંજાબ, હરીયાણા સહીતના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. આ સાથે 7 ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે. 

13 થી 18ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા: અંબાલાલ

Gujrat also likely to experience monsoon between 13th and 18th: Ambalal

આ તારીખે કમોસમી વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે 13, 14, 15 ડિસેમ્બરે દેશના ઉત્તર ભાગોમાં કમોસમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે 13 થી 18 ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 19 થી 23 સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

લો બોલો હવે જૂનાગઢમાંથી ઝડપાયો નકલી DYSP

Vivek Radadiya

ગીઝરનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાન 

Vivek Radadiya

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી 

Vivek Radadiya