Abhayam News
AbhayamGujaratSports

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન ગુજરાત ટાઇટન્સે તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરી છે. 24 વર્ષીય ગિલ ગુજરાત ફ્રેન્ચાઇઝીમાં આ ભૂમિકામાં હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે. પંડ્યાનો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રેડ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ IPL ઇતિહાસની નવી ટીમોમાંથી એક છે. આ તેની ત્રીજી સીઝન હશે.

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને બનાવ્યો કેપ્ટન

ગુજરાત ટાઇટન્સે તેમના નવા કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરી છે. 24 વર્ષીય ગિલ ગુજરાત ફ્રેન્ચાઇઝીમાં આ ભૂમિકામાં હાર્દિક પંડ્યાનું સ્થાન લેશે. પંડ્યાનો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રેડ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ IPL ઇતિહાસની નવી ટીમોમાંથી એક છે. આ તેની ત્રીજી સીઝન હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટની તૈયારી

Vivek Radadiya

Sachin GIDC Gas Leak: છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા…..

Abhayam

ચેટજીપીટી બાદ હવે એપલજીપીટી

Vivek Radadiya