Abhayam News
AbhayamNews

ગુજરાતમાં આ નવ IAS ઓફિસરોની બદલી.:-જાણો કોને ક્યાં ચાર્જ અપાયો…?

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે IAS ઓફિસરોની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. 9 IAS ઓફિસરોની બદલી કરી દેવામાં આવી છે.

સાબરકાંઠા કલેક્ટર તરીકે એચ.કે. કોયાની નિમણૂક કરવામાં આવી

એ.એસ. શર્માની ડાંગ આહવા કલેક્ટર તરીકે વરણી કરવામાં આવી

કે.એસ. બચાણીનું ખેડા DDO તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું

ડીડી કાપડિયાની વ્યારા DDO તરીકે બદલી કરવામાં આવી

ડીએસ ગઢવીની સુરત DDO તરીકે બદલી કરવામાં આવી

કે.ડી. લાખાણીની મહીસાગર DDO તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું

પી.ડી. પલસાણાની નર્મદા DDO તરીકે બદલી કરવામાં આવી

એબી રાઠોડની પંચમહાલ-ગોધરા DDO તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું

રવિન્દ્ર ખટાલેની ગીર સોમનાથના DDO તરીકે બદલી કરવામાં આવી

Related posts

​​​​​​​સુરતમાં કાર ભાડા પર લઈને બારોબાર વેચી નાખવાનું આંતરરાજ્ય રેકેટ ઝડપાયું..

Abhayam

ભાજપના 10 સાંસદોએ ધર્યા રાજીનામા

Vivek Radadiya

Prashant Jainના ફંડમાં સામેલ શેર્સનું લિસ્ટ જોઈ લો ફટાફટ, કમાણીના તગડા ચાન્સ સીધા હાથમાં આવી પડશે

Vivek Radadiya