Abhayam News
AbhayamGujaratNews

સોનું આજે પણ રેડ ઝોનમાં

સોનું આજે પણ રેડ ઝોનમાં આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.09 ટકાના ઘટાડા સાથે 60,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.06 ટકાના ઘટાડા સાથે 71,741 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

ચાંદીના ભાવ ફરીથી 72,000ના સ્તરની નીચે

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સોના-ચાંદીમાં ઘટાડો યથાવત્ જોવા મળી રહ્યો છે. તેમજ આ ઘટાડો કાયમ રહેલા આજે ચાંદીના ભાવ ફરીથી 72,000ના સ્તરની નીચે ગબડી ગયા છે, તો સોનામાં પણ ભાવ સામાન્ય નીચે પડ્યા છે. આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.09 ટકાના ઘટાડા સાથે 60,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે,

સોનું આજે પણ રેડ ઝોનમાં

બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.06 ટકાના ઘટાડા સાથે 71,741 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ છેલ્લા 6 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે.

સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.09 ટકાના ઘટાડા સાથે 60,485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.06 ટકાના ઘટાડા સાથે 71,741 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.

દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત

શહેર22 કેરેટ24 કેરેટ
Chennai₹ 56,550₹ 61,690
Mumbai₹ 56,650₹ 61,800
Delhi₹ 56,800₹ 61,950
Kolkata₹ 56,650₹ 61,800
Bangalore₹ 56,650₹ 61,800
Hyderabad₹ 56,650₹ 61,800
Kerala₹ 56,650₹ 61,800
Pune₹ 56,650₹ 61,800
Vadodara₹ 56,700₹ 61,850
Ahmedabad₹ 56,700₹ 61,850
Jaipur₹ 56,800₹ 61,950
Lucknow₹ 56,800₹ 61,950
Coimbatore₹ 56,550₹ 61,690
Madurai₹ 56,550₹ 61,690
Vijayawada₹ 56,650₹ 61,800
Patna₹ 56,700₹ 61,850
Nagpur₹ 56,650₹ 61,800
Chandigarh₹ 56,800₹ 61,950
Surat₹ 56,700₹ 61,850
Bhubaneswar₹ 56,650₹ 61,800
Mangalore₹ 56,650₹ 61,800
Visakhapatnam₹ 56,650₹ 61,800
Nashik₹ 56,680₹ 61,830
Mysore₹ 56,650₹ 61,800

સોનાની શુદ્ધતાના માપદંડ

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

WHO માં કેવી રીતે મળે છે નોકરી

Vivek Radadiya

લાખો કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત…

Abhayam

ફોન હેક કરીને લોકો સાથે છેતરપિંડી

Vivek Radadiya