Abhayam News
AbhayamNews

ગિરનાર પરિક્રમા સફાઈ અભિયાન હાથ ધરાયુંગિરનાર પરિક્રમા 

Girnar Parikrama Cleanliness campaign undertaken Girnar Parikrama

ગિરનાર પરિક્રમા સફાઈ અભિયાન હાથ ધરાયુંગિરનાર પરિક્રમા  ગિરનાર જેવા જંગલ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જેવો કચરો પ્રકૃતિ માટે ઘાતક બની શકે છે આવા સમયે સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી છે. તળેટી ક્ષેત્રમાં 1.20 લાખ ટનથી વધુ કચરો એકઠો કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ મનપા અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પણ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહી છે.

Girnar Parikrama Cleanliness campaign undertaken Girnar Parikrama

ગિરનાર પરિક્રમા સફાઈ અભિયાન હાથ ધરાયુંગિરનાર પરિક્રમા 

જૂનાગઢમાં લીલી પરિક્રમાના માર્ગ પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. લીલી પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે. જેના પગલે લાખો ટન કચરો એકઠો થાય છે. ગિરનાર જેવા જંગલ ક્ષેત્રમાં પ્લાસ્ટિક જેવો કચરો પ્રકૃતિ માટે ઘાતક બની શકે છે આવા સમયે સાધુ-સંતોએ પરિક્રમાના માર્ગ પર કચરો એકઠો કરીને સફાઈ ઝંબૂશ હાથ ધરી છે.

Girnar Parikrama Cleanliness campaign undertaken Girnar Parikrama

તળેટી ક્ષેત્રમાં 1.20 લાખ ટનથી વધુ કચરો એકઠો કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ મનપા અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પણ સફાઈ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહી છે. 30 નવેમ્બર સુધીમાં 36 કિલોમીટરના પરિક્રમા માર્ગમાં સંપૂર્ણ સફાઈ થઈ જશે તેવું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ચુકાદોઃમોરબીમાં દુષ્કર્મીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા…..

Abhayam

ABG શિપયાર્ડ સામે CBIમાં FIR:-28 બેંકો સાથે રૂપિયા આટલા કરોડની ઠગાઈની ફરિયાદ…

Abhayam

જાણો:-હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યક્રમોમાં કેમ હાજર નથી રહેતા…

Abhayam