Abhayam News
AbhayamSurat

સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

First International Conference on Anesthesia held in Surat

સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ સુરતમાં સૌપ્રથમવાર સુરત સિવિલ હોસ્પિટલ, ગ્લોબલ એનેસ્થેસિયા સોસાયટી તથા સુરત ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીના સંયુક્ત ઉપક્રમે તા.૨ અને ૩ ડિસે.દરમિયાન ‘નેવર બ્લોક ફોર માસ’ થીમ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ૩૫૦ જેટલા દેશ-વિદેશના નાની-અનામી તબીબોએ ભાગ લીધો હતો.

First International Conference on Anesthesia held in Surat

કાર્યક્રમ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા નવી સિવિલથી વિડીઓ કોન્ફરન્સથી ઓપરેશન માટે બેહોશ કરવાની વિવિધ પદ્ધતિઓનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં દર્દીઓને સંપૂર્ણ બેહોશ કર્યા વગર ફક્ત ઓપરેશનવાળી જગ્યાએ બેશુદ્ધ કરીને દર્દીનું ઓપરેશન કરી જલ્દીથી તેને રજા આપી શકાશે એ બાબતે થઇ રહેલા સંશોધન અને અંગે કોન્ફરન્સમાં તજજ્ઞોએ વિસ્તૃત ચર્ચા-વિમર્શ કર્યા હતા.

સુરતમાં સૌપ્રથમવાર એનેસ્થેસિયાની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

First International Conference on Anesthesia held in Surat

કોન્ફરન્સમાં ડો.શિવકુમારસિંહ, ડો.ધવલ પટેલ, ડો.હિતેશ ઠુમ્મર, ડો.આકાશ ત્રિવેદી, ડો.જયલ ભગત, ડો.રાજેશ શાહ, ડો.નીતા કવિશ્વર, ડો.ધ્રુવા સવાણીએ જહેમત ઉઠાવી કોન્ફરન્સને સફળ બનાવી હતી.

First International Conference on Anesthesia held in Surat
First International Conference on Anesthesia held in Surat
First International Conference on Anesthesia held in Surat

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પીએમ મોદીએ પુછ્યો એવો સવાલ જે કોઈએ નથી પુછ્યો, જુઓ વીડિયો

Vivek Radadiya

દિલ્હી સરકારની જાહેરાત- આજ રાતથી લોકડાઉન જાણો શું રહેશે ચાલુ અને શું હશે બંધ..?

Abhayam

સુરતમાં લાકડામાંથી બનેલ અયોધ્યાનાં રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિનું ધૂમ વેચાણ

Vivek Radadiya