કોરોનાના વધતા સંક્રમણના કારણે આઈપીએલની બાકીની મેચો હાલ પુરતી ટાળી દેવામાં આવી છે.જોકે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી જાય તો ભારતનુ ક્રિકેટ બોર્ડ આ ટુર્નામેન્ટની બાકીની મેચો રમાડવા માટે ઉત્સુક છે.
9મી એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલની આ સીઝનમાં 29 મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટની 31 મેચ હજુ બાકી છે. આ સંજોગોમાં બાકીની મેચ ક્યારે રમાશે તેવો સવાલ થઈ રહ્યો છે ..
UAE માં IPLની 14 મી સીઝનના બાકી 31 મેચ રમાવાની સંભાવના
15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોમ્બર વચ્ચે IPL રમાઈ શકે.
BCCI 29મે ના રોજ IPLનું નવું વેન્યુ અને તારીખો જાહેર કરી શકે..
ઇંગ્લેન્ડ,UAE,ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા ચારેય દેશોએ BCCI ને વેન્યુ ઓફર કર્યા..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે