Abhayam News
AbhayamNews

આ શહેરના ઝૂમાં આઠ સિંહ પોઝિટીવ:- કોરોના પ્રાણીઓમાં પણ ફેલાયો..

હૈદરાબહાદના નેહરુ જુઓલોજિકલ પાર્કમાં આઠ એશિયાઈ સિંહ કોરોનાથી સંક્રમિત થયેલા જોવા મળ્યાં છે.

8 સિંહોને આઈસોલેટ કરાયા, તબિયત સારી
કોરોનાગ્રસ્ત થયેલા 8 સિંહોની તબિયત સારી છે અને તેમને એકલા પાડી દેવાયા છે. આ સિંહોના આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાયા હતા તેમાં તેઓ કોવિડ પોઝિટીવ નીકળ્યાં હતા. 

  • હૈદરાબહાદના નેહરુ જુઓલોજિકલ પાર્કની ઘટના
  • આઠ સિંહને થયો કોરોના
  • 8 સિંહના આરટી-પીસીઆર ટેસ્ટ થયા 
  • સેન્ટર ફોર સેલ્લુયર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના અધિકારીઓએ જણાવ્યું કે આ સિંહ પોઝિટીવ છે. જોકે તેમની તબિયત સારી છે. 
  • ((સોર્સ :- VTV)

Related posts

આ ફળમાં છે તમામ બીમારીનો ઇલાજ

Vivek Radadiya

અમેરિકામાં ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટનો દબદબો

Vivek Radadiya

પ્રેમાનંદજી મહારાજ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા 

Vivek Radadiya