Abhayam News
Abhayam

ધનતેરસે આ સ્ટોક્માં ધનલાભ

Dhanteras profit in this stock

ધનતેરસે આ સ્ટોક્માં ધનલાભ ધનતેરસના દિવસે શેરબજારમાં નબળાઈ જોવા મળી છે. મુખ્ય સૂચકાંકો લાલ રંગમાં ખુલ્યા છે. આજે વૈશ્વિક સંકેતો નબળા છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી ઘટાડા સાથે 19400 ની નીચે સરકી ગયો છે. એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો.

ધનતેરસના દિવસે શેરબજારમાં નબળાઈ જોવા મળી છે. મુખ્ય સૂચકાંકો લાલ રંગમાં ખુલ્યા છે. આજે વૈશ્વિક સંકેતો નબળા છે. ગિફ્ટ નિફ્ટી મામૂલી ઘટાડા સાથે 19400 ની નીચે સરકી ગયો છે. એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો.

આ પહેલા ગુરુવારે BSE સેન્સેક્સ 143 પોઈન્ટ ઘટીને 64,832 પર બંધ થયો હતો. આજે બજારમાં નરમાશ વચ્ચે પણ ઘણા સ્ટોક્સમાં તેજી જોવા મળી રહી છે જે ધનતેરસે ધનલાભ કરાવી શકે છે.

Stock Market Opening Bell (10 November 2023)

  • SENSEX  : 64,756.11  −76.09 (0.12%)
  • NIFTY      : 19,351.85 −43.45 (0.22%)

ધનતેરસે આ શેર્સ ધનલાભ કરાવી રહ્યા છે (10 November 2023, 9.20AM)

આજે ધનતેરસે ઘણા શેર બજારના ઘટાડા વચ્ચે પણ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. આ શેર્સમાં 20 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારોને શરૂઆતી કારોબારમાંજ લાભ મળી રહ્યો છે.

Dhanteras profit in this stock

પતંજલિ ફૂડ્સનો નફો બમણો થઈને રૂપિયા  255 કરોડ થયો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સે રૂ. 254.53 કરોડનો નફો કર્યો છે. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 112 કરોડ કરતાં બમણું છે. કંપનીએ જણાવ્યું હતું કે કુલ આવક ઘટીને રૂ. 7,845.79 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ રૂ. 8,524 કરોડ હતી. કુલ ખર્ચ પણ રૂ. 8,371 કરોડથી ઘટીને રૂ. 7,510 કરોડ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

દાણીલીમડાના કોંગ્રેસ કોર્પોરેટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો…

Abhayam

શાળાના વિદ્યાર્થીઓ પણ કરશે AIનો અભ્યાસ

Vivek Radadiya

સુરત:: નેશનલ યુવા સંગઠન દ્વારા વરાછા વિસ્તારમાં ચોરીના બનાવ અંગે આવેદન આપ્યું..

Abhayam