Abhayam News
AbhayamGujaratSurat

 સુરત ઇકો સેલ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પડાયો

Crypto currency promoter nabbed by Surat Eco Cell

 સુરત ઇકો સેલ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પડાયો સુરતઃ પોલીસે ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પાડ્યો છે. આ શખ્શ બક્ષ કોઈન નામની ક્રિપ્ટો કરન્સી પ્રમોટ કરવાનો આરોપી છે. દુબઇ ભાગેલો પ્રશાંત બ્રહ્મભટ્ટ ભારતમાં હોવાની માહિતીના આધારે  ગોવા એરપોર્ટથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. 

Crypto currency promoter nabbed by Surat Eco Cell

પોલીસે ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પાડ્યો છે. આ શખ્શ બક્ષ કોઈન નામની ક્રિપ્ટો કરન્સી પ્રમોટ કરવાનો આરોપી છે. દુબઇ ભાગેલો પ્રશાંત બ્રહ્મભટ્ટ ભારતમાં હોવાની માહિતીના આધારે  ગોવા એરપોર્ટથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

Crypto currency promoter nabbed by Surat Eco Cell

સુરતમાં 7 રોકાણકારોએ 2.30 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આ પ્રતિબંધિત રોકાણ આ શખ્શ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડના મોહસીન  જમીલ દ્વારા બીટકોઈનનું ટ્રેડિગ કરાયું હતી. સુરતની ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

કાર્ગો પરિવહન માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય..

Abhayam

Piyush Dhanani ને મારવા વાળા લુખ્ખાઓ પોલીસે પકડી પાડ્યા

Vivek Radadiya

આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી જાણો શુ છે ખબર?

Abhayam