Abhayam News
Abhayam

દિવાળી પહેલા કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો

દિવાળીના તહેવાર પહેલા જ કપાસિયા તેલના ભાવમાં 100 રુપિયાનો વધારો. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 100 રુપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ વધીને 1610 રુપિયાએ પહોંચ્યો છે. તો દિવાળી બાદ લગ્નની સિઝન હોવાથી આગામી સમયમાં હજી પણ ભાવ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Cottonseed oil price hiked by Rs.100

હવે દિવાળીના ગણતરીના દિવસો બાકી છે. ત્યાં દિવાળીના તહેવાર પહેલા જ કપાસિયા તેલના ભાવમાં ભડાકો થયો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ વધીને 1610 રુપિયાએ પહોંચ્યો છે તો દિવાળી બાદ લગ્નની સિઝન હોવાથી આગામી સમયમાં હજી પણ ભાવ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તો બીજી તરફ લગભગ 10 દિવસ પહેલા સિંગ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. તેમજ ડબ્બાનો ભાવ હાલ રૂપિયા 2750થી 2800 સુધી પહોંચ્યો છે.તેમજ છેલ્લા દોઢ મહિનામાં સીંગતેલના ભાવમાં રૂપિયા 300થી 350 સુધીનો ઘટાડો થયો છે. કારણ કે બજારમાં મગફળીની પુષ્કળ આવક થતા ઓઇલ મિલો ફરીથી ધમધમતી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

માત્ર આધાર કાર્ડ દ્વારા જાણો તમારું બેંક બેલેન્સ

Vivek Radadiya

સુરત હિબકે ચઢ્યું : ભારે હૃદયે દીકરી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી…

Abhayam

24 કલાકમાં નોંધાયા 602 નવા કેસ

Vivek Radadiya