વીજળી પડતા બાળકનું મોત દેવભૂમિ દ્વારકાના ખંભાળીયના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાર્થરાજસિંહ જાડેજા નામના બાળકનું મોત થયુ છે. તો અન્ય વિશાલસિંહ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે વરસાદ આવતા સમયે બાળક વૃક્ષ નીચે ઉભા રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.
રાજ્યમાં કમોસમી વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. ત્યાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયના બારા ગામે વીજળી પડતા બાળકનું મોત થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. પાર્થરાજસિંહ જાડેજા નામના બાળકનું મોત થયુ છે. તો અન્ય વિશાલસિંહ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે વરસાદ આવતા સમયે બાળક વૃક્ષ નીચે ઉભા રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી.
વીજળી પડતા બાળકનું મોત
તો મૃતદેહને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો રાજ્યમાં વીજળી પડવાથી 15થી વધારે લોકોના મોત થયા છે. તો સુરતના બારડોલીના મઢી ગામમાં ખેતમજૂરી કરતી મહિલાઓ પર વીજળી પડવાની ઘટના બની હતી. જેમાં 8 મહિલાઓ દાઝી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે