Abhayam News
AbhayamPolitics

કોંગ્રેસના મોટા નેતા કંઈ ઉકાળી શક્યા નથીઃ પાટીલ

Big Congress leaders could not cook anything: Patil

કોંગ્રેસના મોટા નેતા કંઈ ઉકાળી શક્યા નથીઃ પાટીલ સુરત: સુરતના જીયાવ બુડિયા ખાતે ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. સુરત ચોર્યાસી વિધાનસભા ખાતે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કાર્યકરો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીના નવા વર્ષને લઇ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ પર સી.આર. પાટીલે આકરા પ્રહારો કર્યા હતા.

સુરત ચોર્યાસી વિધાનસભા ખાતે પાટીલની હાજરીમાં કાર્યકરો સાથે સ્નેહમિલન યોજાયો, જેમાં સી.આર. પાટીલે કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાક પોતાને કોંગ્રેસના મોટા નેતા ગણે છે.

આવા નેતાઓ કંઈ ઉકાળી શક્યા નથી. એમને એવું હતું કે કોંગ્રેસની સરકાર બનશે. એમને એવું હતું કે સરકાર બને તો CM બની જાય. એવા અમિત ચાવડા 2700 મત માટે બચી ગયા. જીજ્ઞેશ મેવાણી પણ 4000 મત માટે બચી ગયા. પરેશ ધાનાણીને એવું હતું તેને કોઈ હરાવી ન શકે. ધાનાણી સામે 47,000 મતોથી આપણી જીત થઈ.

સુરત ચોર્યાસી વિધાનસભા ખાતે પાટીલની હાજરીમાં કાર્યકરો સાથે સ્નેહમિલન યોજાયો, જેમાં સી.આર. પાટીલે કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાક પોતાને કોંગ્રેસના મોટા નેતા ગણે છે. આવા નેતાઓ કંઈ ઉકાળી શક્યા નથી. એમને એવું હતું કે કોંગ્રેસની સરકાર બનશે. એમને એવું હતું કે સરકાર બને તો CM બની જાય.

એવા અમિત ચાવડા 2700 મત માટે બચી ગયા. જીજ્ઞેશ મેવાણી પણ 4000 મત માટે બચી ગયા. પરેશ ધાનાણીને એવું હતું તેને કોઈ હરાવી ન શકે. ધાનાણી સામે 47,000 મતોથી આપણી જીત થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ઉધના મગદલ્લા રોડ પર લાકડા પર ડિઝાઇન અને પ્લાયવૂડ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી…

Abhayam

ઇટાલીમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર.

Vivek Radadiya

મારુતિ વીર જવાન યુવા ટીમ દ્વારા રાહતસામગ્રી સૌરાષ્ટ્ર તરફ રવાના..

Abhayam