Abhayam News
AbhayamPolitics

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર

Before the Lok Sabha elections, the Congress made changes in the organization

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે સંગઠનમાં કેટલાક ફેરફાર કર્યો છે. લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે પોલિટિકલ અફેર કમિટીની જાહેરાત કરી છે.

Before the Lok Sabha elections, the Congress made changes in the organization

ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની  નિમણૂક કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત અને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર

ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી અને આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરાઇ છે. તો ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

Before the Lok Sabha elections, the Congress made changes in the organization

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે.અત્રે જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર ચાલાવી રહ્યાં છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વર્ક્ર ફ્રોમ હોમના નામે ગઠિયાએ લગાવ્યો 60 કરોડનો ચૂનો

Vivek Radadiya

રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ

Vivek Radadiya

ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા, માફ કરજો: ઇસુદાન ગઢવી

Vivek Radadiya