Abhayam News
AbhayamNews

આ પાટીદાર યુવતી ને યુ એસ ન્યુયોર્ક ખાતે ડોકટર ની પદવી એનાયત…

દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ નું ગૌરવ ડો નિશા ધોળકિયા ને યુ એસ ન્યુયોર્ક સ્ટેટ ની લોંગ આઈલેન્ડ યુનિવર્સીટી બૃક્લીન ખાતે પબ્લિક હેલ્થ એડમિનિસ્ટ્રેટ તરફ થી ડોકટર ની પદવી એનાયત

દામનગર શહેર ની ડો નિશા ધોળકિયા પટેલ ટાયર એજન્સી ના રજનીકાંત હરજીભાઈ ધોળકિયા માતા કૈલાસબેન ની પુત્રી છે

ડો નિશા ધોળકિયા ના દાદા સ્વ હરજીભાઈ પ્રેમજીભાઈ સામાન્ય સાયકલ ના પંચર ની દુકાન ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવ્યું મિતભાષી મિલનસાર સ્વભાવ અને સતસંગી સ્વ હરજીભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા ના પુત્ર રજનીકાંત હરજીભાઈ ધોળકિયા ને પિતા એ આપેલ વેપાર વૃત્તિ ટાયર એજન્સી સુધી વિકસાવી પુત્રી ને તબીબી અભ્યાસ અર્થે વિદેશ મોકલી

એકદમ સામાન્ય પરિવાર ની પુત્રી ડોકટર નિશા ધોળકિયા એ અસાધારણ કહી શકાય તેવી સિદ્ધ મેળવી તા૨૦/૫/૨૧ ના રોજ યુ એસ ખાતે પદવીદાન સમારોહ માં ભવ્ય રીતે ડોકટર નિશા ધોળકિયા ને પદવીદાન એનાયત કરાય હતી
દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા ધોળકિયા પરિવાર ની પુત્રી ડો નિશા ધોળકિયા ને મળેલ સિદ્ધિ બદલ

સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ એવમ રાજસ્વી અગ્રણી ધર્મ સંસ્થાનો દ્વારા શુભેચ્છા પાઠવ્યા રહી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:-સેવાનાં સરદાર એટલે ટીમ સરદારધામ..

Kuldip Sheldaiya

મોદી સરકાર પાસે રાજ્યોને GST વળતર ચુકવવા માટે પૈસા નથી ઉધાર લેશે આટલા અબજ ડોલર..

Abhayam

કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર વધારો 

Vivek Radadiya