વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી દિલીપ ચૌધરી કરી રહ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે વલસાડ એસ.ટી વિભાગના બે કર્મચારીઓની સામે કોઈ મુદ્દે ખાતાકીય તપાસ ચાલી રહી હતી. આથી ફરિયાદી કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસ આરોપી અધિકારી દિલીપ ચૌધરી કરી રહ્યા હતા.

ભરતસિંહ વાઢેર, વલસાડ: નવસારી જિલ્લા એસીબી પોલીસે વલસાડમાં સપાટો બોલાવી એક લાંચિયા અધિકારીને (Corrupt official) રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. નવસારી એસીબીને મળેલી ફરિયાદના આધારે એસીબીએ વલસાડ એસ.ટીની વિભાગીય કચેરીમાં છટકું ગોઠવ્યું હતું.
જેમાં આ વિભાગીય કચેરીના ડિવિઝનલ કન્ટ્રોલર દિલીપ ચૌધરી ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આથી એસીબીએ તેમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આથી તપાસ દરમિયાન ફરિયાદિ કર્મચારીઓ સામે ચાલતી ખાતાકીય તપાસમાં તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી નહી કરી ઓછો દંડ કરી કરવાની અને મામલાની પતાવટ માટે બંને ફરિયાદીઓ પાસેથી દિલીપ ચૌધરીએ પાંચ પાંચ હજાર એમ કુલ 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
આથી આ છટકામાં એસ.ટીની આ વિભાગીય કચેરીના ડિવિઝનલ કન્ટ્રોલર દિલીપ ચૌધરી ફરિયાદીઓ પાસેથી કચેરીમાં જ રૂપિયા 10 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા
. આથી એસીબીએ લાંચિયા અધિકારી દિલીપ ચૌધરીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ નવસારી એસીબીએ વલસાડ જિલ્લામાં સપાટો બોલાવતા જિલ્લાના લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જો કે ફરિયાદી એવા કર્મચારીઓ લાંચ આપવા નહીં માગતા હોવાથી તેઓએ નવસારી એસીબીના નો સંપર્ક કર્યો હતો. આથી નવસારી એસીબી ની ટીમે વલસાડની એસટી વિભાગની વિભાગીય કચેરીમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
2 comments
My spouse and I stumbled over here by a different page and thought
I should check things out. I like what I see so now i am following
you. Look forward to checking out your web page repeatedly.
Pretty! This has been an extremely wonderful post. Many thanks for providing
these details.