IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી પર ખતરો ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન માટે 19 ડિસેમ્બરે દુબઈમાં ઓક્શન થવાનું છે. આ પહેલા ખેલાડીઓને રિલીઝ કરવા અને રિટન કરવા માટે ચર્ચા ચાલી રહી છે. 26 નવેમ્બર સુધી બધી 10 ટીમોને પોતાની ફાઈનલ રિલીઝ અને રિટેનની લિસ્ટ તૈયાર કરવાની છે.
આ કડીમાં ચર્ચાઓ એવી પણ છે કે ઘણી ટીમો પોતાની ટીમથી મોટા મોટા ખેલાડીઓને રિલીઝ કરી પોતાના પર્સનું એમાઉન્ટ વધારી શકે છે. આ લિસ્ટમાં એ ખેલાડી છે જેના પર પૈસા તો ખૂબ લૂટાવવામાં આવ્યા છે પરંતુ આ ખેલાડી પોતાની ટીમના કામ નથી આવી શક્યા. આ લિસ્ટમાં આઈપીએલ ઈતિહાસમાં સૌથી માંઘી વેચાયેલા સેમ કરનનું નામ પણ સામેલ છે.
IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી પર ખતરો
- ચેન્નાઈ સુપર કિંગ્સ – બેન સ્ટોક્સ
- ગુજરાત ટાઇટન્સ – દાસુન શનાકા, યશ દયાલ, ઓડિયન સ્મિથ, પ્રદીપ સાંગવાન, ઉર્વીલ પટેલ
- કોલકાતા નાઈટ રાઈડર્સ – એન જગદીસન, લોકી ફર્ગ્યુસન, મંદીપ સિંહ
- લખનૌઉ સુપર જાયન્ટ્સ – માર્કસ સ્ટોયનિસ, એવિન લુઈસ, કાયલ જેમીસન
- મુંબઈ ઈન્ડિયન્સ – જયદેવ ઉનાડકટ, રિઈલી મેરેડિથ, ઈશાન કિશન, સંદીપ વોરિયર, પીયૂષ ચાવલા
- પંજાબ કિંગ્સ – સેમ કરન, હરપ્રીત ભાટિયા, ઋષિ ધવન, ભાનુકા રાજાપક્ષે
- રાજસ્થાન રોયલ્સ – જેસન હોલ્ડર, કેસી કરિયપ્પા, મુરુગન અશ્વિન
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – દિનેશ કાર્તિક, હર્ષલ પટેલ, અનુજ રાવત
- સનરાઇઝર્સ હૈદરાબાદ – હેરી બ્રુક
- દિલ્હી કેપિટલ્સ – પૃથ્વી શો, મનીષ પાંડે
આ મોટા ખેલાડીઓનું પણ કટ થશે પત્તુ
જો ફ્રેન્ચાઈઝીના હિસાબથી વાત કરવામાં આવે તો બધી 10 ટીમોમાંથી ઘણા ખેલાડીઓનું પત્તુ કટ થઈ શકે છે. તેમાંથી સૌથી મોટુ નામ છે બેન સ્ટોક્સ, દિનેશ કાર્તિક, લોકી ફર્ગ્યુસન, પૃથ્વી શો જેના ખેલાડીઓનું. અટકળો થઈ રહી છે તે હિસાબથી લિસ્ટ જોઈએ તો..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…