Abhayam News
AbhayamGujarat

જળસંરક્ષણ માટે અપનાવી ક્રાંતિકારી રીત

A revolutionary approach to water conservation

જળસંરક્ષણ માટે અપનાવી ક્રાંતિકારી રીત અદાણી પોર્ટફોલિયો હેઠળની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે (AGEL)

પર્યાવરણ સંરક્ષણ માટેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત AGEL એ વોટર-ફ્રી રોબોટિક ક્લિનિંગ ટેક્નોલોજી અપનાવી છે. કંપનીની 4830 MWની ઓપરેશનલ ક્ષમતા પર રોબોટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી વાર્ષિક આશરે 595 મિલિયન લિટર પાણીનો બચાવ થશે.

A revolutionary approach to water conservation

જળસંરક્ષણ માટે અપનાવી ક્રાંતિકારી રીત

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે જળ સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ માટેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત AGELએ વોટર-ફ્રી રોબોટિક ક્લિનિંગ ટેક્નોલોજી અપનાવી છે. રોબોટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગથી વાર્ષિક 595 મિલિયન લિટર પાણીના બચાવનો દાવો છે. કંપની હાલ અદ્યતન તકનીકો દ્વારા તેના સોલર પોર્ટફોલિયોના વોટર ફૂટપ્રિન્ટને ઘટાડવા પર ભાર મુકી રહી છે.

A revolutionary approach to water conservation

AGEL ઓપરેશનલ સોલાર, હાઇબ્રિડ સાઇટ્સ અને ભાવિ પ્રોજેક્ટ્સમાં સિસ્ટમનો અમલ કરવાનું આયોજન કરી રહી છે.

રોબોટ્સના સપ્લાય અને ઈન્સ્ટોલેશન માટે કંપની જોધપુર નજીક ફલોદીમાં નિર્માણાધીન પ્લાન્ટ માટે ઈઝરાયેલી ફર્મ સાથે 0.80 મિલિયન અમેરિકી ડોલરનો કરાર કરે તેવી શક્યતા છે.

વર્ષોથી કંપની સોલાર પેનલ્સ અને મોડ્યુલ્સની સફાઈ માટે રોબોટ્સનો ઉપયોગ કરી રહી છે. વોટર ફ્રી ટેકનોલોજીનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ અને સૌર પેનલના ઉર્જા ઉત્પાદનને વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સરકારી કામકાજમાં દખલગીરી પર આપ્યું નિવેદન

Vivek Radadiya

મારુતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી શહીદ ને શોર્ય સન્માનપત્ર અર્પણ કરાયું

Deep Ranpariya

ભ્રષ્ટાચાર થી ખદબદતુ બોટાદ આર.ટી.ઓ કચેરી..

Abhayam