Abhayam News
AbhayamNewsSocial Activity

સુરત:: નેશનલ યુવા સંગઠન દ્વારા વરાછા વિસ્તારમાં ચોરીના બનાવ અંગે આવેદન આપ્યું..

સુરતના વરાછા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં મોબાઈલ ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. રાહદારીઓ તેમજ રસ્તા પર વાત કરતા વ્યક્તિઓના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લેવામાં કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે.સુરતના વરાછા વિસ્તારમાં આ બાઈક સ્નેચરો ફોનની લૂંટ ચલાવી અને પલકવારમાં સ્પીડ પકડી ગાયબ થઈ જતા હોય છે.

સંસ્થાના મેમ્બરોં દ્વારા આજ રોજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર ગુર્જર સાહેબશ્રી ને આવેદન

આવા સમયમાં ત્યારે સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત સમાજીક સંસ્થા જે અગાઉ અનેક કાર્યો કરી ચુકી છે તેમજ તેમના પરિણામ પણ અપાવી ચુકી છે.

નેશનલ યુવા સંગઠન દ્વારા આપવામાં આવેલ આવેદન

આ સંસ્થાના મેમ્બરોં દ્વારા આજ રોજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર ગુર્જર સાહેબશ્રી ને આવેદન આપવામાં આવ્યું છે. આ સંસ્થાના આવેદનની વિગત મુજબ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની મુખ્ય માંગણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

વધુ એકવાર કમોસમી વરસાદની આગાહી

Vivek Radadiya

સમય જતા દારૂની છૂટછાટ અંગે ગુજરાત સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

Vivek Radadiya

મુખ્યમંત્રી એ જાહેર કર્યુ આટલા કરોડનું પેકેજ, જાણો કોને શું સહાય મળશે:-તાઉતે વાવાઝોડું

Abhayam

2 comments

Comments are closed.