Abhayam News
AbhayamNews

સુરત ભાજપમાં ભડકો :હોદ્દેદારો સહિત સક્રિય કાર્યકરો AAPમાં જોડાયા.

ગુજરાતમાં દિવસેને દિવસે આમ આદમી પાર્ટીની વધતી જતી લેકપ્રિયતાથી AAPના ચુંટાયેલા પ્રતિનિધીઓની નિષ્ઠા, કાર્યશીલતા, કુનેહ અને ઇમાનદારીથી થઇ રહેલા કામોથી પ્રેરાઇને આજરોજ સુરતના વોર્ડ નંબર 4 અને 5ના ભાજપના હોદ્દેદારો સહિત ૩૫થી વધુ ભાજપના સક્રીય કાર્યકરો આપ પ્રમુખ ગોપાલભાઇ ઇટાળીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.


આ પરિસ્થિતિમાં ભાજપ સામે 2022માં વિધાનસભા ચૂંટણી પણ ઉભી છે ત્યારે પાટીદાર સમાજના વિસ્તારમાં પાર્ટી સામેનો વિરોધ મોંઘો પુરવાર થઇ શકે છે. તેમજ અગાઉ 2017માં અનામત આંદોલનના વિરોધ વચ્ચે પણ ભાજપ સારું પ્રદશન કરી શક્યું હતું. હવે જોવાનું રહેશે હાલનો સુરત ભાજપનો ભડકો કેટલો આગળ વધે છે.

આ કાર્યકરો આપમાં જોડાયા

વિપુલભાઇ સખીયા (વોર્ડ નં:૫) યુવા મોરચા મહામંત્રી ભાજપ


યાજ્ઞીકભાઇ કાકડીયા (વોર્ડ નં:૫) યુવા મોરચા મંત્રી

રુપેનભાઇ લાખણકીયા (વોર્ડ નં:૫) યુવા મોરચા કારોબારી સભ્ય


મેહુલભાઇ સિધ્ધપરા (વોર્ડ નં:૫) કારોબારી સભ્ય

જયભાઇ લાખણકીયા (વોર્ડ નં:૪) યુવા મોરચા ઉપાધ્યક્ષ અને IT કન્વિનર


પ્રિતભાઇ લાઠીયા (વોર્ડ નં:૪) યુવા મોરચા મંત્રી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

RBIને આ રીતે મોકલાવો 2000ની નોટ 

Vivek Radadiya

સુરતીઓએ ગરબામાં પણ નવું ગોત્યું.! દાંડિયા સાથે સ્કેટિંગ ગરબાનું કોમ્બિનેશન, જોનારા એકી ટશે જોતાં રહી જશે

Vivek Radadiya

જાણો:- નરેશે પટેલે ખોડલધામની બેઠક બાદ શું કહ્યું..?

Abhayam