Abhayam News
AbhayamGujaratNews

Dunki Box Office Collection: હિટ કે ફ્લોપ?

Dunki Box Office Collection: Hit or Flop?

Dunki Box Office Collection: હિટ કે ફ્લોપ? રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. તેમની ફિલ્મ ડંકી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને રિવ્યૂઝ આવવા લાગ્યા છે. એક્સ પર એક યુઝરે શાહરૂખ ખાનને પુછ્યું, “સર ગૌરી મેમને કેવી લાગી ડંકી શાહરૂખે જવાબ આપતા કહ્યું, તેમણે કહ્યું કે આ ખૂબ જ ગર્વ કરવા જેવી ફિલ્મ છે અને તેમને ફિલ્મની કોમેડી પસંદ આવી. 

અબરામે પણ જોઈ ફિલ્મ 
એક્સ પર એક યુઝરે શાહરૂખ ખાનના પુછ્યું, “અબરામને ફિલ્મ ક્યારે બતાવશો?” એક્ટરે જવાબ આપતા કહ્યું, “અબરામે ફિલ્મ જોઈ છે અને તે ગીતો ગાતો રહે છે. હું શૌચાલય જવા માંગુ છું.!!! ડંકી.”

Dunki Box Office Collection: હિટ કે ફ્લોપ?

ડંકીમાં શાહરૂખ ખાનની સાથે સાથે બોમન ઈરાની, તાપસી પન્નૂ, વિક્કી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર છે. ફિલ્મ લગભગ 2 કલાક અને 41 મિનિટના રનટાઈમની છે. ડંકીને પહેલી વખત સવારે 5.55 વાગ્યાનો શો મળ્યો છે અને ઘણા દેશોથી ફિલ્મને લઈને રિવ્યૂઝ આવવા લાગ્યા છે. પહેલો શૉમાંથી એક પહેલા ન્યૂઝીલેન્ડમાં થયો અને ત્યાંના એક દર્શકે રાજકુમાર હિરાનીની ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા. 

આવતીકાલે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારઃ પાર્ટ 1- સીઝફાયર રિલીઝ થવાની છે એવામાં બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર આમને સામને હશે. પ્રભાસની ફિલ્મ સાલારની એડવાન્સ બુકિંગ 18 કરોડ રૂપિયા થઈ છે. જ્યારે શાહરૂખ ખાનની ડંકીની કમાણી 12 કરોડ રૂપિયાની નજીક છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

સુરત : હીરા ઉદ્યોગની મંદીએ ભરડો લીધો

Vivek Radadiya

હેડકલાર્ક પેપરલીક કાંડમાં મોટો ખુલાસોઃ પેપર ફોડનારનું નામ આવ્યું સામે, પરીક્ષા રદ્દ થવાની સંભાવના…

Abhayam

ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન

Vivek Radadiya