Abhayam News
AbhayamGujarat

UPI દ્વારા ભૂલથી કોઈ બીજાના નંબર પર રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો  કેવી રીતે પાછા મળશે

How to get back if money is mistakenly transferred to someone else's number through UPI?

UPI દ્વારા ભૂલથી કોઈ બીજાના નંબર પર રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો  કેવી રીતે પાછા મળશે લોકોના મનમાં અનેક સવાલો થાય છે, જેમકે, જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તેને આપણે ઓળખતા પણ નથી, તો પછી તે વ્યક્તિ આપણને રૂપિયા કેવી રીતે પરત કરશે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. આજે આપણે કેટલીક એવી ટિપ્સ વિશે જાણીશું કે, જેના દ્વારા તમે તમારા રૂપિયા સરળતાથી પરત મેળવી શકો છો.

How to get back if money is mistakenly transferred to someone else's number through UPI?

લોકો નાની મોટી દરેક ખરીદી કર્યા બાદ રૂપિયાની ચૂકવણી ઓનલાઈન મોડ દ્વારા કરે છે. તેથી ક્યારેક જો આપણે ઉતાવળમાં હોઈએ ત્યારે રૂપિયા કોઈ અજાણી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો ગભરાવાની જરૂર નથી. લોકો દ્વારા જ્યારે મોટી રકમ ટ્રાન્સફર થઈ જાય તો ટેન્શનમાં આવી જાય છે. બીજાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા બાદ જાણકારીના અભાવે ઘણા લોકો રૂપિયા પાછા કેવી રીતે મેળવવા તે જાણતા હોતા નથી.

વ્યક્તિ રૂપિયા કેવી રીતે પરત કરશે

લોકોના મનમાં અનેક સવાલો થાય છે, જેમકે, જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તેને આપણે ઓળખતા પણ નથી, તો પછી તે વ્યક્તિ આપણને રૂપિયા કેવી રીતે પરત કરશે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી. આજે આપણે કેટલીક એવી ટિપ્સ વિશે જાણીશું કે, જેના દ્વારા તમે તમારા રૂપિયા સરળતાથી પરત મેળવી શકો છો.

How to get back if money is mistakenly transferred to someone else's number through UPI?

જાણો રૂપિયા પરત મેળવવા શું કરવું પડશે

સૌથી પહેલા ગૂગલ પર તમારે NPCI લખીને સર્ચ કરવાનું રહેશે. ગૂગલ પર સર્ચ રિઝલ્ટ દેખાયા બાદ પહેલી લિંક પર ક્લિક કરો. લિંક પર ક્લિક કર્યા બાદ NPCI ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે. વેબસાઈટ ઓપન થયા બાદ તમારે ઉપર ડાબી બાજુએ ત્રણ ડોટ મેનૂ પર ક્લિક કરવાનું રહેશે.

UPI Complaint ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે

ત્રણ ડોટ મેનુ આઈકોન પર ક્લિક કરતાની સાથે જ તમારી સામે ઘણા બધા ઓપ્શન ખુલશે. તમારે નીચે Get in Touch ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ સેક્શનમાં તમારે UPI Complaint ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. UPI Complaint વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારે ટ્રાન્ઝેક્શન વિકલ્પ પર જવાનું રહેશે. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને કેટલાક જરૂરી પ્રશ્નો પૂછવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

દિલ્હીમાં ઓક્સિજનને લઇ ને લેવાયા ખાસ નિર્ણય જાણો શું લીધા છે નિર્ણય…

Abhayam

ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા, માફ કરજો: ઇસુદાન ગઢવી

Vivek Radadiya

ધો.11મા એડમિશનને લઈ સરકારે જાહેર કર્યો પરિપત્ર…

Abhayam