Abhayam News
AbhayamAhmedabadGujarat

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે ખુશ ખબર

Good news for electric vehicle drivers in Ahmedabad

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે ખુશ ખબર Electric Vehicle Charging Station : અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં વધુ 12 ઈલેક્ટ્રિક વાહન ચાર્જિગ સ્ટેશન બનશે. આ સાથે શહેરમાં 3 ઈલેક્ટ્રક ચાર્જિગ સ્ટેશન ઝડપથી કાર્યરત થશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી મહિને આ તમામ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે.

Good news for electric vehicle drivers in Ahmedabad

કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. આ તરફ આ પોલીસીને લઈ હવે ગુજરાત સહિત દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા PPP ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 9 ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર થઈ ગયા છે જ્યારે બાકીના 3 આગામી દિવસોમાં ઝડપથી બનીને તૈયાર થઈ જશે. 

અમદાવાદમાં ઈલેક્ટ્રિક વાહન ચાલકો માટે ખુશ ખબર

Good news for electric vehicle drivers in Ahmedabad

ક્યાં બનશે ચાર્જિંગ સ્ટેશન

  • સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ
  • નરોડા હરિદર્શન ક્રોસ રોડ
  • કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ
  • પ્રહલાદનગર ગાર્ડન પાસેના મલ્ટી લેવલ પાર્કિંગ
  • ઇસનપુર ગોવિંદવાડી સર્કલ
  • ગુજરાત વિદ્યાપીઠ પાસે ઈન્કમટેક્સ ફ્લાય ઓવરબ્રિજ
  • નિકોલ-નરોડા રોડ રોઝ વેલી સ્કાય પાસે
  • નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે
  • CTM ફ્લાયઓવર બ્રિજ નીચે
  • ચાંદખેડામાં ન્યુ CG રોડ
  • મોટેરામાં કોટેશ્વર રોડ
  • બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

આપ એ કર્યો વિરોધ ને લગાવ્યા નારા ‘ભ્રષ્ટાચારના કિંગ ખાઈ ગયા પાર્કિંગ’…

Abhayam

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ….

Abhayam

દારુબંધી હટતાં ગિફ્ટ સિટીની લાગી લોટરી

Vivek Radadiya

1 comment

Comments are closed.