Abhayam News
AbhayamAhmedabadGujarat

આ સંસ્થા બાળકોને આપે છે અનોખું શિક્ષણ

This institution provides unique education to children

આ સંસ્થા બાળકોને આપે છે અનોખું શિક્ષણ શહેરમાં આવેલી સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે હેન્ડ પ્રિન્ટ દિવસને યાદગાર બનાવવા માટે બાળકો માટે વિવિધ ટ્રેઈનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ પૂરું પાડવાનો છે.

This institution provides unique education to children

પર્યાવરણ શિક્ષણ એ અનુભવ આધારિત શિક્ષણ છે. જે બાળકોની શીખવાની પ્રક્રિયાને સપોર્ટ કરે છે. પરંતુ સીઈઈ દ્વારા આ વખતે અમદાવાદના તમામ નાગરિકોને નેચર ટ્રેઇલથી લઈને વ્યવહારિક પ્રકૃતિ આધારિત શિક્ષણ પ્રવૃત્તિઓ સુધીની વિવિધ શ્રેણીમાં જોડવામાં આવ્યા હતા.જેમાં ટોડલર્સ કાર્નિવલ, ગ્રીન ગેમ્સ, બાગકામની તકનીકો, સ્થિરતા સંવાદ, વૈશ્વિક નાગરિક બનવા તરફનું એક પગલું, CEE હાટમાં પરંપરાગત ભોજનનો આનંદ માણવો, નેટિવ સ્ટોરી અને આરંભ કાફેમાં મેનુની શોધખોળ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સંસ્થા બાળકોને આપે છે અનોખું શિક્ષણ

This institution provides unique education to children

પ્રેક્ટિકલ, ઓબ્ઝર્વેશન, ઈવેલ્યુએશન અને પ્લાનિંગ એ બાળકોના જ્ઞાનમાં વધારો કરે છે

સીઈઈના ડાયરેક્ટર કાર્તિકેય સારાભાઈ સાથે વાત કરતા જણાવ્યું કે અનુભવાત્મક શિક્ષણ એ એક અસરકારક શૈક્ષણિક પ્રણાલી છે. જે વ્યક્તિની જરૂરિયાતો અને ઇચ્છાઓ અનુસાર શીખનારના વ્યક્તિગત સ્તરને જોડે છે. તે સેલ્ફ ઈનિશિએટિવ અને સેલ્ફ એસેસમેન્ટ જેવા ગુણોને વિકસિત કરે છે. સાથે સાથે પ્રેક્ટિકલ, ઓબ્ઝર્વેશન, ઈવેલ્યુએશન અને પ્લાનિંગ દ્વારા બાળકોના જ્ઞાનમાં વધારો કરે છે.આ સમગ્ર બાબતો બાળકોમાં નવી સ્કિલ, એટિટ્યુડ અને નવી વિચારવાની રીતો વિકસાવે છે. CEE દ્વારા ખાસ નેચરસ્કોપ એક્સપ્લોર, CEE કનેક્ટ અને કિચન ગાર્ડન આ ત્રણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં નેચરસ્કોપ એક્સપ્લોર એ એક અભ્યાસક્રમ ઉન્નતીકરણ કાર્યક્રમ છે. જે શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે ડેવલોપ કરવામાં આવ્યો છે.

અમદાવાદ:
 શહેરમાં આવેલી સેન્ટર ફોર એન્વાર્યમેન્ટ એજ્યુકેશન સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે હેન્ડ પ્રિન્ટ દિવસને યાદગાર બનાવવા માટે બાળકો માટે વિવિધ ટ્રેઈનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણ પૂરું પાડવાનો છે.

This institution provides unique education to children

પર્યાવરણ શિક્ષણ એ અનુભવ આધારિત શિક્ષણ છે. જે બાળકોની શીખવાની પ્રક્રિયાને સપોર્ટ કરે છે. પરંતુ સીઈઈ દ્વારા આ વખતે અમદાવાદના તમામ નાગરિકોને નેચર ટ્રેઇલથી લઈને વ્યવહારિક પ્રકૃતિ આધારિત શિક્ષણ પ્રવૃત્તિઓ સુધીની વિવિધ શ્રેણીમાં જોડવામાં આવ્યા હતા.જેમાં ટોડલર્સ કાર્નિવલ, ગ્રીન ગેમ્સ, બાગકામની તકનીકો, સ્થિરતા સંવાદ, વૈશ્વિક નાગરિક બનવા તરફનું એક પગલું, CEE હાટમાં પરંપરાગત ભોજનનો આનંદ માણવો, નેટિવ સ્ટોરી અને આરંભ કાફેમાં મેનુની શોધખોળ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ

Vivek Radadiya

આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી જાણો શુ છે ખબર?

Abhayam

દરેક પોલીસ મથકમાં એક જ મોબાઇલ નંબર રહેશે કાયમી

Vivek Radadiya