Abhayam News
AbhayamGujarat

જો તમે Google Pay નો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો

Be careful if you use Google Pay

જો તમે Google Pay નો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખજો હાલમાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે જુદી-જુદી એપનો ઉપયોગ કરે છે. જો તમે પેમેન્ટ માટે Google Pay નો ઉપયોગ કરો છો, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જેનાથી નુકશાન થાય છે. તમે જાણો છો કે Google Pay સાથે લિંક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે?

Be careful if you use Google Pay

હાલમાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે જુદી-જુદી એપનો ઉપયોગ કરે છે. જો તમે પેમેન્ટ માટે Google Pay નો ઉપયોગ કરો છો, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જેનાથી નુકશાન થાય છે.

હાલમાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે જુદી-જુદી એપનો ઉપયોગ કરે છે. જો તમે પેમેન્ટ માટે Google Pay નો ઉપયોગ કરો છો, તો તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જેનાથી નુકશાન થાય છે.

Be careful if you use Google Pay

જો તમે તમારું Google Pay એકાઉન્ટ આવી કોઈ એપ સાથે લિંક કર્યું છે અને તમને લાગે છે કે એપ સુરક્ષિત નથી, તો તરત જ તે એપને ફોનમાંથી અનઈન્સ્ટોલ કરો. એપને અનઇન્સ્ટોલ કરતા પહેલા એપ સાથે લિંક કરેલ બેક એકાઉન્ટને ડીલીટ કરો.

તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરો છો તો તેમાં Google Pay કે અન્ય કોઈ પેમેન્ટ એપ લિંક કરવી નહીં. APK દ્વારા કોઈપણ એપ ઈન્સ્ટોલ કરશો નહીં. એપને હંમેશા પ્લે સ્ટોર પરથી જ ઈન્સ્ટોલ કરવી જોઈએ. આ ઉપરાંત એપ ડાઉનલોડ કરતા પહેલા યુઝર્સના રિવ્યુ અને રેટિંગને પણ ધ્યાનથી વાંચવા જોઈએ.

જો તમને Google Pay પર કોઈ સમસ્યા અથવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન માટે કસ્ટમર કેર સાથે વાત કરવા માગો છો, તો ગૂગલની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમે 1800 419 0157 પર સંપર્ક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…..

Related posts

નીતિશ કુમારની ‘ગંદી વાત’ પર PM મોદીનો મોટો હુમલો

Vivek Radadiya

નાઇટ કર્ફ્યૂ અને ગણેશોત્સવ લઇને ગુજરાત સરકારનો મોટો નિર્ણય….

Abhayam

માત્ર 100 રૂપિયામાં મળશે લક્ઝુરીયસ કાર

Vivek Radadiya