Abhayam News
AbhayamPoliticsSports

યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ  

Yogi government gave gift to Mohammed Shami

યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ   ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન માટે મોટી ગિફ્ટ આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારને ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ પહેલા જ મોહમ્મદ શમીને એક એવી ભેટ આપી છે જેને તે ક્યારેય નહીં ભૂલ શકે. 

Yogi government gave gift to Mohammed Shami

યોગી સરકારે આપી મોહમ્મદ શમીને ભેટ  

યોગી સરકારની ક્રિકેટર મોહમ્મદ શમીને મોટી ભેટ 
યોગી સરકારે મોહમ્મદ શમીના વતન અમરોહાના સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે. પ્રશાસનની આ જાહેરાત બાદથી ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. સીડીઓ અશ્વની કુમાર મિશ્ર અને અન્ય અધિકારીઓએ જોયા વિકાસખંડ સ્થિત શમીના ગામનું ભ્રમણ કર્યું. 

સ્ટેડિયમ માટે જમીનની શોધ કરી અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા. શમીનો પરિવાર ગામમાં જ રહે છે. શમી પણ અહીં આવે છે. આ ખબર બાદ શમીના ગામમાં ખુશીનો માહોલ છે. 

Yogi government gave gift to Mohammed Shami

મોહમ્મદ શમીનું વર્લ્ડ કપમાં કાતિલ પ્રદર્શન 

જણાવી દઈએ કે મોહમ્મદ શમી અત્યાર સુધી વર્લ્ડ કપ 2023ની 6 મેચોમાં 9.13ની સરેરાશથી 23 વિકેટ લઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ વખત તે પાંચ કે તેનાથી વધારે વિકેટ લઈ ચુક્યા છે અને તેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 10.9નો છે જે ચોંકાવનાકો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

WHO એ નવા સબ-વેરિયન્ટને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ માં સામેલ કર્યું

Vivek Radadiya

દિલીપ જોશી પહેલા રાજપાલ યાદવને શોમાં જેઠાલાલના પાત્રની ઓફર જાણો શું આ અંગે શું કહ્યું રાજપાલ યાદવે…

Abhayam

ડીસેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંક

Vivek Radadiya