Abhayam News
Abhayam News

જુઓ:-આજથી AMTS-BRTS બસો શરુ થશે..

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના પગલે રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં રાહત આપી છે. તા.28મીથી અમદાવાદ સહિત અન્ય શહેરોમાં 50 ટકા કેપેસિટી સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવા પણ લીલીઝંડી અપાઇ છે. 

રાજ્ય ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, પબ્લિક ટ્રાન્સપોર્ટેને છૂટ આપવામાં આવી છે. શુક્રવારથી અમદાવાદમાં એએમટીએસ-બીઆરટીએસ દોડતી થશે પણ કોરોનાને કારણે સોશિયલ ડિસટન્સ સાથે 50 ટકા મુસાફરો ને બેસાડવામાં આવશે.

અમદાવાદ શહેરમાં યે બે મહિનાના લાંબા સમયગાળા બાદ એએમટીએસ-બીઆરટીએસ દોડશે.રાજ્યના ગૃહ વિભાગે રાત્રી કરફયુ-નિયંત્રણોને લઇને જાહેરનામુ બહાર પાડયુ છે. 

વડોદરા,સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ય મ્યુ.કોર્પોરેશન સંચાલિત બસોની અવરજવર શરૂ થશે. છેલ્લા બે મહિનાથી બસો બંઘ હોવાને લીધે મુસાફરોએ રીક્ષામાં જ અવરજવર કરવી પડી રહી હતી. બસો બંધ રહેતાં મ્યુનિ.કોર્પોરેશનને લાખોની આવક ગુમાવવી પડી છે. 

ની વાતો વચ્ચે આજથી બસસેવા શરૂ થઈ નથી. શહેરમાં વિકાસનાં કામોનાં લોકાર્પણો અને કમિટીઓના ચેરમેનની નિમણૂકોની વ્યસ્તતાને લીધે નિર્ણય લેવાઈ શકાયો નથી.

1 જૂનથી સિટી બસ શરૂ થનાની શક્યતા

AMCના પ્રભારી અને સત્તાધીશો આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાનાં વિકાસનાં કામોનાં લોકાર્પણ અને AMCની વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂકની વ્યસ્તતામાં હતા, જેથી મ્યુનિસિપલ કમિશનર સાથે આ બાબતે કોઈ ચર્ચા કરી નથી. મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશો વચ્ચે ચર્ચા થયા બાદ 1 જૂનના રોજ AMTS અને BRTS બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

સુરત : ભાજપમાં ભડકો પ્રમુખોના રાજીનામાં પડયા…

Abhayam

ફોરેસ્ટ અધિકારી(ભુપતભાઈ સાવલિયા) અને શિક્ષક(નીમાબેન સાવલિયા) દ્વારા માનવતાનું ઉદાહરણ…

Abhayam

AAPનાં નેતા પર હુમલા બાદ ગૃહ વિભાગે લીધો મહત્વનો નિર્ણય…

Abhayam

Leave a Comment