Abhayam News
AbhayamGujaratTechnology

બ્રાન્ડ Frooti ને બનાવી દીધી યુવાઓની ફેવરેટ

બ્રાન્ડ Frooti ને બનાવી દીધી યુવાઓની ફેવરેટ નાદિયા ચૈહાણે તેના આઈકોનિક પેકેજ્ડ વોટર બ્રાન્ડ બેલેને પ્રમોટ કરવાનું શરુ કર્યું છે. જે આજે 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ બની ગયો છે

વર્ષ 2003માં નાદિયા ચૌહાણ 17 વર્ષની ઉંમરમાં જ પાર્લે એગ્રો જોઈન કર્યું હતું. નાદિયા ચૈહાણે પાર્લે એગ્રો જોઈન કરતા સાથે જ કંપનીની ફ્રૂટી પરની નિર્ભરતા ઓછી કરવાની પહેલ કરી હતી. વર્ષ 2003મા પાર્લે એગ્રોની કુલ રેવન્યૂનો 95 ટકા હિસ્સો ફ્રૂટીમાંથી આવી રહી છે.

બ્રાન્ડ Frooti ને બનાવી દીધી યુવાઓની ફેવરેટ

ત્યારબાદ નાદિયા ચૈહાણે પોતાના આઈકોનિક પેકેજ્ડ વોટર બ્રાન્ડ બેલેને પ્રમોટ કરવાની શરુઆત કરી હતી અને આજે તે 1000 કરોડ રૂપિયાનો બિઝનેસ છે.

પાર્લે એગ્રોના બોટલ્ડ વોટર બ્રાન્ડ બૈલેએ ડિસ્ટ્રીબ્યૂશનના મામલે શાનદાર કામ કર્યું છે. માર્ગના કિનારે ચાલતા ઢાબા અને લાંબા અંતરના બસ ઓપરેટર સાથે પાર્લે એગ્રો કંપનીએ કરાર કર્યો છે. ત્યારબાદ પાર્લે એગ્રો ગ્રુપે તેનું ટર્નઓવર બમણું કરીને ₹5000 કરોડ પર પહોંચાડી દીધું છે.

2005મા નાદિયા ચૈહાણે એપ્પી ફિજ લોન્ટ કરીને શોપિંગ બજારમાં ધમાલ મચાવી દીધી હતી. ભારતમાં પહેલી વાર યુવાઓને એપલ જ્યૂસ પીવાના મોકો મળ્યો અને અત્યાર સુધીમાં આવા કોઈ પ્લેયર પણ મોજૂદ ન હતા.

દર વર્ષે પાર્લે એગ્રોના એક એપ્પી ફિજનો બિઝનેસ વાર્ષિક 36 ટકાના દરે વધવા લાગ્યો અને તેને ટૂંકમયમાં જ 99 ટકા બજાર પર કબજો કરી લીધો.

નાદિયા ચૈહાણના ઈનોવેશન 20 વર્ષથી લગાતાર જારી છે. એપ્રી ફિજ લોન્ચ કર્યા બાદ નાદિયા ચૈહાણે જોકે, તેની ચેમ્પિયન પ્રોડક્ટ ફ્રૂટીને નજર અંદાજ ન કરી.

થોડા દિવસો બાદ નાદિયા ચૈહાણે ફ્રૂટીને અલગ-અલગ ફ્લેવરમાં લોન્ચ કરી. ન્યૂટ્રીઝ બ્રાન્ડનેમથી તેનું રિપેકેજિંગ કરવામાં આવ્યું હતું અને તેને પેટ બોતલમાં ઉતારવામાં આવી હતી. બ્રાન્ડ પ્રમોશન માટે નાદિયા ચૈહાણે બોલવૂડ એક્ટરને પસંદ કર્યા અને હાલમાં પોતાની સફળતાની ચરમસીમા પર રહેલી અભિનેત્રી દ્વારા તેનું પ્રમોશન કરાવ્યું હતું.

જાહેરાત પર ₹300 કરોડનો ખર્ચ કરીને નાદિયા ચૈહાણે ₹2000 કરોડની રેવન્યૂ જનરેટ કરી હતી. આ સમયે પાર્લે એગ્રોની કુલ રેવન્યૂમાં ફ્રૂટીનો હિસ્સો 48 ટકાની આસપાસ છે. નાદિયા ચૈહાણે પાર્લે એગ્રોના બિઝનેસને જે રીતે ઊંચાઈએ પહોંડાચ્યો છે, તે શાનદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો

Vivek Radadiya

ભારતની જેલમાં કેદ થશે હાફિઝ સઈદ !

Vivek Radadiya

દિલ્હીમાં I.N.D.I.A એલાયન્સની મહત્વની બેઠક યોજાઈ

Vivek Radadiya

1 comment

Comments are closed.