Abhayam News
AbhayamBusinessGujarat

મલ્ટીબેગર કંપનીએ કરી જાહેરાત, રોકાણકારોને આપશે 4 બોનસ શેર

મલ્ટીબેગર કંપની

ગત શુક્રવારે કંપનીના શેર 1.76 ટકાની તેજીની સાથે 1210 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. આ શેરની 52 સપ્તાહની હાઈ 1,225 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 140 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 1,671 કરોડ રૂપિયા છે.

જો તમે રોકાણ માટે કોઈ મલ્ટીબેગર શેરની શોધમાં હોવ તો Jeena Sikho Lifecareના શેરો પર નજર રાખી શકો છો. તેણે તેના રોકાણકારોને ટૂંકાગાળામાં જ જબરદસ્ત કમાણી કરાવી છે. ગત શુક્રવારે કંપનીના શેર 1.76 ટકાની તેજીની સાથે 1210 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. આ શેરની 52 સપ્તાહની હાઈ 1,225 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 140 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 1,671 કરોડ રૂપિયા છે.

બોનસ શેરની જાહેરાત

કંપનીએ રેગુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે, કંપનીના શેરધારકોને 10 રૂપિયાના પ્રત્યેક 5 ઈક્વિટી શેરો માટે 10 રૂપિયાના 4 બોનસ ઈક્વિટી શેર આપવામાં આવશે. તેના માટે 2 નવેમ્બર, 2023ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. જીના સિખો લાઈફકેર ભારતમાં લીડિંગ આયુર્વેદિક હેલ્થ કેર સિસ્ટમ પ્રોવાઈડર્સમાંથી એક છે. કંપનીએ ગત 10 વર્ષોથી હેલ્થકેર સર્વિસ પ્રદાન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર

Vivek Radadiya

48 કલાક પહેલાં હત્યા કરનારે લૂંટ કરીને પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર.

Abhayam

દેશમાં આ તારીખ સુધીમાં પીક પર હશે કોરોનાના કેસ

Vivek Radadiya