Abhayam News
AbhayamNews

ચીખલી મામલતદાર કચેરીના મહિલા કલાર્ક એસીબીના હાથ લાંચ લેતા ઝડપાયા..

ચીખલી મામલતદાર કચેરીમાં એક મહિલા કારકુન લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ હોવાની ઘટના હાલમાં સામે આવી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લાંચ સાથે જોડાયેલ આ પહેલો કિસ્સો નથી,પણ અમુક સમયે આવા કિસ્સાઓ જરૂર સામે આવતા હોય છે.

એવું માનવામાં આવે છે કે મામલતદાર કચેરીમાં કારકુન તરીકે કાર્યરત એમ મહિલા જાગૃત નાગરિક પાસે 1 હજારની લાંચ લેવા માંગતી હતી.ફરિયાદી વ્યક્તિ જણાવે છે કે જમીનનાં બ્લોક તથા સર્વે નંબરોની જુના ગણોત નિકાલ કેસોની હુકમની નકલની જરૂર હતી.

આજે પણ દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ થયો નથી.અહેવાલો મુજબ,આ મહિલા કારકુન આશરે એક હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.પરંતુ તે લાંચ લેતા ઝડપાઈ ગઈ છે,જેની હાલમાં ધરપકડ કરવામાં આવી છે.જેમાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરવા લાગી છે.

એવું માનવામાં આવે છે કે ફરિયાદી પાસેથી તે મહિલા અધિકારી જયારે 1 હજારની લાંચની માંગણી કરીને તે પૈસા લઇ રહી હતી તે સમયે રંગે હાથ તેની પકડી લીધી હતી.હાલમાં આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જયારે આ કેસમાં કેટલાક અન્ય નામો પણ સામે આવી શકે તેવી શંકા રહી છે

આવી સ્થિતિમાં મહિલા કારકુર્ન આ નકલો માટે રૂપિયા 1 હજારની લાંચની માંગણી કરવા લાગી હતી.પરંતુ ફરિયાદી તે પૈસા આપવા માંગતો ન હતો.આખરે ફરિયાદી વ્યક્તિએ સમગ્ર બાબત એસીબીને જણાવી હતી.જેમાં એસીબીએ લાંચની બાબતે ફરિયાદની સાથે મળીને એક યોજના બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

મેચ બાદ વિરાટ કોહલીએ કેમ માંગી રવીન્દ્ર જાડેજાની માફી, K L રાહુલે સંભળાવી સેન્ચુરીની આખી કહાની

Vivek Radadiya

દિવાળી પર્વે ઝગમગ્યું સુરત

Vivek Radadiya

 સુરત ઇકો સેલ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પડાયો

Vivek Radadiya