Abhayam News
AbhayamEntertainmentNews

ફિલ્મ રિલીઝ પહેલા હાઈકોર્ટને આપવા પડશે 8 કરોડ

8 crores will have to be given to the High Court before the release of the film

ફિલ્મ રિલીઝ પહેલા હાઈકોર્ટને આપવા પડશે 8 કરોડ ગૌતમ મેનન દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેઈટેડ તમિલ ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ આવતીકાલે 24 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને U/A સેંસર કરવામાં આવી છે. તમિલનાડુ અને કેટલાક અન્ય સ્થળોએ ફિલ્મનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગૌતમ મેનનના નાણાંકીય મુદ્દાઓનું હજુ સુધી નિવારણ આવી શક્યું નથી આ કારણોસર ફિલ્મ રિલીઝ પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો. 

ફિલ્મ રિલીઝ પહેલા હાઈકોર્ટને આપવા પડશે 8 કરોડ

8 crores will have to be given to the High Court before the release of the film

અભિનેતાની ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ બાબતે પોસ્ટ

કોર્ટને 8 કરોડ આપ્યા પછી ફિલ્મ રિલીઝ થશે 
કહેવામાં આવી રહ્યું છે કે, નાણાંકીય મુદ્દાઓનું નિવારણ લાવવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં 8 કરોડ રૂપિયા જમા કરવાનું કહેવામાં આવ્યું છે. આ રકમ ચૂકવ્યા પછી ‘ધ્રુવ નચતિરામ’ સરળતાથી બોક્સઓફિસ પર રિલીઝ થઈ જશે. 

8 crores will have to be given to the High Court before the release of the film

કોર્ટને 8 કરોડ આપ્યા પછી ફિલ્મ રિલીઝ થશે 

અભિનેતાની ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ બાબતે પોસ્ટ
ગૌતમ મેનની ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ની રિલીઝ બાબતે અરાજક સ્થિતિ ઊભી થઈ છે. નિર્દેશક નિશ્ચિત તારીખ પર ફિલ્મ જાહેર કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મ વિદેશ તથા અન્ય સ્થાન પર પહોંચાડી દેવામાં આવી છે. આ ફિલ્મ બાબતે સૌથી દુ:ખભરી બાબત છે કે, આ ફિલ્મના અભિનેતા ચિયાન વિક્રમે સોશિયલ મીડિયા પેજ પર ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ બાબતે એક પણ પોસ્ટ શેર કરી નથી અને રિપોસ્ટ પણ કરી નથી. 

આ ફિલ્મ બાબતે લીડ એક્ટરની ઉદાસીનતાને કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ગૌતમ મેનને એક ઈન્ટરવ્યૂમાં આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. ફિલ્મ ‘ધ્રુવ નચતિરામ’ 60 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

જુઓ:-GRDના બનાવટી કાર્ડ બનાવી કરતા હતા નોકરી…

Abhayam

14 જાન્યુઆરી 1992 PM મોદીએ ‘રામ પ્રતિજ્ઞા’ લીધી હતી

Vivek Radadiya

અદાણી ગ્રુપે બનાવી નવી કંપની

Vivek Radadiya