Abhayam News
AbhayamGujaratNewsSurat

સુરત ST વિભાગને 3.42 કરોડની આવક 

3.42 crore revenue to Surat ST Division

સુરત ST વિભાગને 3.42 કરોડની આવક  Surat ST Division: દિવાળીનો તહેવાર સનાતન ધર્મમાં મોટો તહેવાર ગણાય છે. જે તહેવાર લોકો પોતાના વતનમાં ઉજવવાનો વધુ પસંદ કરે છે. જેને લઈ રેલવે, એસ ટીમાં લોકો મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે ત્યારે સુરત ST વિભાગને દિવાળીના તહેવાર ફળ્યા છે. ST વિભાગને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ છે 

3.42 crore revenue to Surat ST Division

સુરત ST વિભાગને 3.42 કરોડની આવક 

3.42 કરોડની આવક થઈ
દિવાળીના તહેવાર દરમિયાન દોડાવાયેલી એક્સ્ટ્રા બસથી સારો એવો સુરત એસ ટી વિભાગને ફાયદો થયો છે. એક્સ્ટ્રા બસોથી સુરત ST વિભાગને રૂપિયા 3.42 કરોડની આવક થઈ છે. દિવાળી દરમિયાન ગ્રૂપ બુકિંગની 84 બસ દોડાવાઈ હતી. ગ્રૂપ બુકિંગ સાથે કુલ 1,737 વધારાની બસનું સંચાલન કરાયું હતું. દિવાળી દરમિયાન 96,477 મુસાફરોએ એક્સ્ટ્રા બસનો લાભ લીધો હતો. 

3.42 crore revenue to Surat ST Division

એક્સ્ટ્રા બસોનું સંચાલન
અત્રે જણાવીએ કે, સુરત એસટી વિભાગે દિવાળીના તહેવાર લગભગ 2000 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કર્યું હતું, જે બસોનું એક્સ્ટ્રા સંચાલનમાં બસનું એડવાન્સ બુકિંગ ઓનલાઈન તેમજ ગ્રુપ બુકિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને લઈ આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, આ દિવાળીનો તહેવાર સુરત એસટી નિગમને આવકારદાયક ફળ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

બેન્ક ખાનગીકરણ સામે આજથી રાજ્યના 25,000 બેન્ક કર્મચારીઓની હડતાળ…

Abhayam

વિસાવદરના AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું 

Vivek Radadiya

જાણો કારણ :-બે દિવસમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તેવી શક્યતા.

Abhayam