Abhayam News

Month : January 2024

AbhayamGujarat

લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત ભાજપની 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક

Vivek Radadiya
લોકસભા ચૂંટણી જીતવા ગુજરાત ભાજપની 6 જાન્યુઆરીએ મહત્વની બેઠક આગામી લોકસભા ચૂંટણીને લઇને દેશભરમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો...
AbhayamGujarat

ચેક રિટર્ન કેસમાં ભાજપ નેતાને 1 વર્ષની સજા

Vivek Radadiya
ચેક રિટર્ન કેસમાં ભાજપ નેતાને 1 વર્ષની સજા મળતી માહિતી મુજબ 2020 માં ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબહેન તલરેજા સામે નરેશ રાજાઈએ ચેક રિટર્નની ફરિયાદ...
AbhayamGujarat

રામ મંદિર નિર્માણ બાદ મોટું એલાન કરશે મોદી સરકાર! 

Vivek Radadiya
રામ મંદિર નિર્માણ બાદ મોટું એલાન કરશે મોદી સરકાર!  કેન્દ્ર સરકાર CAA ને લઈને જલ્દી જ મોટું એલાન કરી શકે છે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ એલાન...
AbhayamGujarat

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આપી રહી છે ચુકાદો 

Vivek Radadiya
અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ આપી રહી છે ચુકાદો  Adani Hindenburg Case : ગૌતમ અદાણી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટ...
AbhayamGujarat

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ

Vivek Radadiya
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ Chotaudepur Crime : છોટા ઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના સામે આવી હતી. વિગતો મુજબ...
Abhayam

વાઇબ્રન્ટ સમિટ 2024

Vivek Radadiya
વાઇબ્રન્ટ સમિટ 2024 વાઇબ્રન્ટ સમિટ પહેલા નવમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે પહોંચશે. 10મી વાઇબ્રન્ટ સમિટના ગ્લોબલ ટ્રેડ શૉમાં પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. બાદમાં 10મી...
AbhayamNews

સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી ની માગણી ઓ નાં સ્વીકારતા રસ્તા રોક્યો

Vivek Radadiya
સુરેન્દ્રનગર સફાઈ કર્મચારી ની માગણી ઓ નાં સ્વીકારતા રસ્તા રોક્યો સુરેન્દ્રનગર બેકિંગ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સયુંકત નગર પાલિકા વર્કર નો રસ્તો રોકી કોટ્રેક્ટ અને કમિશન...
AbhayamGujarat

ગુજરાતમાં વધ્યા પેટ્રોલના ભાવ

Vivek Radadiya
ગુજરાતમાં વધ્યા પેટ્રોલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે...
AbhayamGujarat

ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન

Vivek Radadiya
ગુજરાત ભાજપનો માસ્ટર પ્લાન લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. 26 લોકસભા બેઠક માટે સીનીયર નેતાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે....
AbhayamGujarat

ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરમાં આટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન

Vivek Radadiya
ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાએ શ્રી રામ મંદિરમાં આટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન દેશના તમામ હિન્દુ લોકો હવે 22 તારીખની રાહ જોઈને બેઠા છે. કારણ કે...