મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનુ નેટવર્થ જાણીને રહી જશો હેરાન મધ્યપ્રદેશના આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી સસ્પેન્સ સોમવારે (11 ડિસેમ્બર) ના રોજ સમાપ્ત થઈ ગઈ. ભાજપે જાહેરાત કરી કે રાજ્યના નવા મુખ્યમંત્રી મોહન યાદવ હશે.
મધ્યપ્રદેશ સરકારમાં બે ડેપ્યુટી સીએમ હશે. ભાજપે વિધાયક દળની બેઠક બાદ કહ્યું કે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનુ નેટવર્થ જાણીને રહી જશો હેરાન
માય નેતા અનુસાર, મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવની સંપત્તિ 31 કરોડ 97 લાખ 18 હજાર 126 રૂપિયા છે.
મધ્યપ્રદેશના નવા ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાની સંપત્તિ 30 કરોડ રૂપિયાથી વધુ છે. માય નેતાના જણાવ્યા અનુસાર શુક્લાની સંપત્તિ 30 કરોડ 88 લાખ 60 હજાર 904 રૂપિયા છે.
માય નેતા અનુસાર, મધ્યપ્રદેશના બીજા નવા ડેપ્યુટી સીએમ જગદીશ દેવરાની સંપત્તિ 3 કરોડ 20 લાખ 536 રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…