વોટ્સએપની મદદથી જાહેર પરિવહન સેવાની ટિકિટ ઓનલાઈન કરી શકશો બુક દેશના દરેક શહેરમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે.તો હવે દિલ્લીમાં બહુ જલ્દી તમે વોટ્સએપની મદદથી બસની ટિકિટ બુક કરાવી શકશો. દિલ્હી સરકારે બસ મુસાફરો માટે ડિજિટલ યોજના બનાવી રહી છે.શહેર પરિવહન વિભાગ DTC અને ક્લસ્ટર બસ બંને માટે વોટ્સએપ વિકલ્પ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરવાની સુવિધા આગામી સમયમાં મળશે.
હવે મુસાફરોને લાંબી કતારોમાં ઉભા રહ્યા વિના તરત જ બસની ટિકિટ બુક કરાવી શકશે. એકવાર સેવા શરુ થઈ ગયા પછી મુસાફરો ચેટ વિન્ડો દ્વારા વૉટ્સએપ પર ચેટ કરવાની અને કનેક્ટ કરવાની સુવિધા સાથે બસ ટિકિટ ઓનલાઈન બુક કરી શકશે.વ્હોટ્સએપ પર બસ ટિકિટ ખરીદવા માટે મુસાફરોને શું કરવું જોઈશે તે જાણીએ.
વોટ્સએપની મદદથી જાહેર પરિવહન સેવાની ટિકિટ ઓનલાઈન કરી શકશો બુક
WhatsApp પર +91 9650855800 પર ‘Hi’ લખીને મેસેઝ મોકલો.ત્યારબાદ ચેટબોક્સમાં બસના રૂટ, ભાડા અને અન્ય માહિતીની વિગતો ભરવાની રહેશે.આ પછી મુસાફરો તેમની પસંદગીની બસ પસંદ કરી શકે છે અને ચુકવણી પ્રક્રિયા સાથે આગળ વધી શકે છે.
ટિકિટ સેવા UPI, ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ અને અન્ય ઉપલબ્ધ પદ્ધતિઓ દ્વારા ચુકવણી કરી શકે છે. તમે પેમેન્ટ કરીને તમારી ટિકિટ બુક કરાવી શકો છો.
તો મેટ્રો ટિકિટ ઓનલાઈન બુક કરવા માટે +91 9650855800 નંબર સેવ કરો. વોટ્સએપ પર આ નંબર પર મેસેજ મોકલો.હવે ચેટ વિંડોમાં “HI” લખો.તમારી પસંદગીની ભાષા પસંદ કરો.”બુક ટિકિટ” વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે