Abhayam News
AbhayamTechnology

આ દેશોમાં WhatsApp પર લાગ્યો છે પ્રતિબંધ

WhatsApp is banned in these countries

આ દેશોમાં WhatsApp પર લાગ્યો છે પ્રતિબંધ દુનિયાના કેટલાય દેશોમાં આ જાણીતી ચેટિંગ એપ વૉટ્સએપના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

દુનિયામાં કેટલાય એવા દેશ છે જ્યાં વૉટ્સએપ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહીં તેના ઉપયોગથી આકરી સજા પણ થઈ શકે છે.

WhatsApp is banned in these countries

આ દેશોમાં WhatsApp પર લાગ્યો છે પ્રતિબંધ

દુનિયાની આવી એપ્સની યાદીમાં વૉટ્સએપ પણ સામેલ છે, જેનો દુનિયાભરના મોટાભાગના લોકો ઉપયોગ કરે છે.

ભારતમાં સૌથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે, લગભગ 500 મિલિયન એટલે કે 50 કરોડ લોકો આ એપનો ઉપયોગ કરે છે.

આજકાલ દુનિયાભરમાં વૉટ્સએપ એ સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઇ છે. પરંતુ એવું નથી કેટલાય દેશોમાં વૉટ્સએપ બેન પણ છે. દુનિયાના કેટલાય દેશોમાં આ જાણીતી ચેટિંગ એપ વૉટ્સએપના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. આ દેશોમાં લોકો અન્ય જુદીજુદી એપનો ઉપયોગ કરે છે. આ દેશોમાં યૂઝ પર સજા પણ થઇ શકે છે.

WhatsApp is banned in these countries

ચીને તેની સેન્સરશીપ નીતિ હેઠળ વૉટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. અહીં લોકો તેને VPN અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને ચલાવે છે.

ઈરાને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર યહૂદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવતા વૉટ્સએપના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

ઉત્તર કોરિયામાં પણ વૉટ્સએપ પર પ્રતિબંધ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે પણ પરવાનગી લેવી જરૂરી છે. આ ઉપરાંત સીરિયા અને તુર્કી જેવા દેશોએ પણ વૉટ્સએપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતો માટે આ માંગણી કરી ..

Abhayam

જંગ વચ્ચે એકાએક કેમ ઈઝરાયલ પહોંચ્યા એલન મસ્ક? 

Vivek Radadiya

મોહન યાદવ સરકારમાં નવા 28 મંત્રીઓ સામેલ

Vivek Radadiya