દાઉદ ઇબ્રાહિમ હાલમાં કેવો દેખાય છે ? AIએ બનાવી તસવીરો તાજેતરમાં જ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપ્યાના સમાચાર સામે આવ્યા હતા.દાઉદ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાની માહિતી મળી હતી. જો કે બાદમાં ગુપ્તચર સૂત્રોએ આ વાતને નકારી કાઢી હતી.
તાજેતરમાં જ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપ્યાના સમાચાર સામે આવ્યા હતા.દાઉદ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હોવાની માહિતી મળી હતી. જો કે બાદમાં ગુપ્તચર સૂત્રોએ આ વાતને નકારી કાઢી હતી.
દાઉદ ઇબ્રાહિમ હાલમાં કેવો દેખાય છે ? AIએ બનાવી તસવીરો
દાઉદ ઈબ્રાહિમ ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર છે. દાઉદના સ્વાસ્થ્યના સમાચાર ચર્ચામાં આવ્યા બાદ સૌ કોઇને જીજ્ઞાસા છે કે હાલમાં દાઉદ ઇબ્રાહિમ કેવો લાગતો હશે, કેમ કે અત્યાર સુધી આપણે દાઉદના કેટલાક જ ફોટા જોયા છે. અને એ જ ગણ્યા ગાંઠ્યા ફોટા જ તેના સંબંધિત સમાચારોમાં દરેક વખતે બતાવવામાં આવે છે.
દાઉદને બહુ ઓછા લોકોએ જોયો હશે. હવે તેની કેટલીક તસવીરો AIની મદદથી બનાવવામાં આવી છે. દાઉદના હાલના સ્વાસ્થ્ય અને ઉંમરના આધારે AIએ કેટલીક તસવીરો જનરેટ કરી છે.
AIએ જાહેર કરેલી કેટલીક તસવીરોમાં દાઉદના સફેદ વાળ જોવા મળી રહ્યા છે.સાથે જ તેની સ્કીન પણ કરચલીવાળી જોવા મળી રહી છે.
વિશ્વભરના પબ્લિકેશન્સ પાસે દાઉદના માત્ર થોડા ફોટા છે, જે 80ના દાયકાના છે જ્યારે તે ભારતમાંથી ફરાર થઈ ગયો હતો.જે પછી તેનો સત્તાવાર કોઇ ફોટો જોવા મળ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે