Abhayam News
AbhayamGujarat

પાસપોર્ટ બનાવડાવો છે?

Want to create a passport?

પાસપોર્ટ બનાવડાવો છે? જો કોઈ વ્યક્તિ દેશથી બહાર જવા માંગે છે તો તેના માટે પાસપોર્ટ સૌથી જરૂરી દસ્તાવેજ હોય છે. ભારતમાં પાસપોર્ટ બનાવવો હવે પહેલા કરતા વધારે સરળ થઈ ચુક્યો છે. પરંતુ હજુ પણ લોકોને ઘણા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 

Want to create a passport?

પાસપોર્ટ બનાવવા માટે ઘણા દસ્તાવેજોની જરૂર પડે છે. તેના માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પ્રકારની અરજી કરી શકો છો. ભારતમાં પાસપોર્ટ બનાવવાની શું પ્રક્રિયા છે અને કયા દસ્તાવેજોની જરૂર પડે છે? આજે અમે તમને આ સવાલો સાથે જોડાયેલી જાણકારી આપીશું. 

આ રીતે કરો અરજી 
ભારતમાં પાસપોર્ટ બનાવવા માટે તમે બે પ્રકારે એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો. જો તમે ઘરે બેઠા પાસપોર્ટ બનાવવા માંગો છો તો તમારે તેને બનાવવાની પ્રક્રિયાને ઓનલાઈન પૂર્ણ કરવી પડશે. તેમાં તમારે પોતાની બધી જાણકારી આપવાની રહેશે. પાસપોર્ટ ઈન્ડિયાની વેબસાઈટ પર દસ્તાવેજને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. 

જો તમે ઓફલાઈન અરજી કરવા માંગો છો તો તમારે પાસપોર્ટ ઈન્ડિયાની વેબસાઈટ પરથી એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ આ ફોર્મને પ્રિંટ કરાવવું અને પછી જરૂરી બધા દસ્તાવેજની સાથે પાસપોર્ટ ઓફિસમાં જમા કરવું. 

Want to create a passport?

કયા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર? 
પાસપોર્ટ બનાવનાર માટે અમુક દસ્તાવેજ ખૂબ જ જરૂરી હોય છે. તમારૂ એડ્રેસ આઈડી, તમાકી જન્મ તારીખનું પ્રમાણ પત્ર, તમારો ફોટો આઈડી પ્રૂફ, તમારા પાસપોર્ટ સાઈઝ ફોટો, તેના ઉપરાંત અમુક બીજા દસ્તાવેજ હોય છે. 

એડ્રેસના પ્રમાણ પત્રમાં કોઈ પણ યુટિલિટી બિલ, ઈનકમ ટેક્સ એસ્સેમેન્ટ ઓર્ડર, વોટર આઈડી, આધાર કાર્ડ, રેંટ એગ્રીમેન્ટ અને પેરેન્ટ્સ પાસપોર્ટ કોપી, તેમાંથી કોઈ પણનો ઉપયોગ કરી શકાય છે. 

પાસપોર્ટ બનાવડાવો છે?

તેના ઉપરાંત તમારે તમારા વાઈટ બેકગ્રાઉન્ડની સાથે ફોટો આપવો પડશે. એક ફોટો આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે વોટર કાર્ડ શામેલ છે. 

તેના ઉપરાંત તમારે પોતાના વાઈટ બેકગ્રાઉન્ડની સાથે ફોટો આપવા પડશે. એક ફોટો આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે વોટર કાર્ડ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો સમગ્ર ઘટના :-સાબરમતી મધ્યસ્થ જેલમાં કૌભાંડ..

Abhayam

આ છોડનું ચૂર્ણ ખાવાથી ગમે તેવા ટેન્શન હશે તો પણ દૂર થઈ જશે

Vivek Radadiya

સુરત:-આ સ્થળે પકડાઈ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી:- ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી…

Abhayam