Abhayam News
AbhayamNews

વાપી નગરપાલીકા ની ચુંટણી માં ૪૦૦-૫૦૦ માં વેચાયા લોકો ના વોટ.

  • વાપી નગરપાલીકા ની ચુંટણી માં ૪૦૦-૫૦૦ માં વેચાયા લોકો ના વોટ
  • વોર્ડ નંબર ૩ માં બોગસ વોટીંગ

વાપી નગર પાલિકા ની ચુંટણી માં કોંગ્રેસ અને ભાજપ ના નેતા ઓ વોટો ખરીદતા દેખાયા .400-500 રૂપિયા આપી ને લોકો પાસે ભાજપ અને કોંગ્રેસે ખરીદા વોટ.તેમજ વાપી નગર પાલિકા ની ચુંટણી માં બોગસ વોટ કરતા લોકો પણ ઝડપાયા.

ગુજરાત માં ત્રીજો પક્ષ ચાલશે નહિ.પરંતુ આમ આદમી પાર્ટી ચાહના વધતા લોકો ખરખર એક મોકો “આપ” ને આપવા તૈયાર થઇ રહ્યા છે. તેવામાં વાપી નગર પાલિકા ની ચુંટણી હારી જવા ના ડર થી વાપી ના અમુક વિસ્તારો માં ભાજપ અને કોંગ્રેસ ના નેતા વોટો ખરીદતા નજરે ચડ્યા..

આમ આદમી પાર્ટી ની યુથવિંગ ઉપપ્રમુખ જયેશ ગુજ્જર દ્વારા જણાવ્યું કે તેઓ તેમની ટીમ સાથે સવારથી વિવિધ વોટીંગ બુથ પર હાજરી આપી ને ચુંટણી માં તંત્ર સાથે રહી ને કામ કરી રહ્યા હતા. જયેશ ગજ્જર દ્વારા જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ ના નેતા ઓ જુદા જુદા બુથ પર લોકો ને ૪૦૦ અને ૫૦૦ રૂપિયા આપી ને લોકો ના વોટ ખરીદતા નજરે પડ્યા હતા.

તેમજ વોર્ડ નંબર ૩ માં બોગસ વોટીંગ થતા આમ આદમી પાર્ટી ના કાર્યકતા દ્વારા પોલીસ ને જાણ કરી હતી.અને બોગસ વોટીંગ અટકાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનું બમ્પર લિસ્ટિંગ

Vivek Radadiya

ભારતમાં ડ્રગ્સ મધ દરિયેથી 2000 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ…

Abhayam

હાઇટેક અને સૌથી સુરક્ષિત છે RapidX Rail Namo Bharat – ખાસિયત જાણો

Vivek Radadiya