Abhayam News
AbhayamGujarat

ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ રાખી દુકાન

Traders of Dharmendra Road kept shop closed

ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ રાખી દુકાન Rajkot Traffic Police : રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યું હતું. વાત જાણે એમ છે કે, ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ બંધ પાળી કર્યુ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિગતો મુજબ ટ્રાફિક શાખાનુ ટોઈંગ વાહન દુકાન પાસે પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરી દંડ ફટકારતા હોવાની ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. જેને લઈ આજે દુકાનો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો.

Traders of Dharmendra Road kept shop closed

રાજકોટમાં ટ્રાફિક પોલીસના વિરોધમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વિગતો મુજબ રાજકોટના ધમેન્દ્ર રોડ પરના વેપારીઓની ફરિયાદ છે કે, દુકાન પાસે પાર્ક કરેલ વાહનો ટ્રાફિક શાખાનું ટોઇંગ વાહન ટોઇંગ કરી દંડ ફટકારી રહ્યા છે. જેને લઈ વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ

Vivek Radadiya

જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન..

Abhayam

ભારતમાં આવેલી છે એક એવી જગ્યા જ્યાં લોકોના નામ છે Google અને Coffee

Vivek Radadiya