Abhayam News
AbhayamNewsSocial Activity

આમ આદમી પાર્ટી ની પાંખ કેવતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) સૌરાષ્ટ્ર ની મદદે.

  • ગુજરાત ની મદદે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)
  • આમ આદમી પાર્ટી ની પાંખ કેવતી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) ની ટીમ આવી આગળ ગુજરાત ની મદદ
  • સુરત શહેર વતી 3000 થી પણ વધારે અનાજ-કરીયાણા કીટ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં મોકલવાની છે.
  • રાહત કીટ બનાવવા માટે સામગ્રી એકઠી કરવામાં આવી.
  • છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની જરૂર પડશે ત્યાં ખડે પગે વિદ્યાર્થી સંગઠન ઉભું રહેશે.

હાલ ગુજરાત માં તૌક્તે વાવાજોડા ના લીધે ઘણા વિસ્તારો માં ખુસ સારી માલ હાની પહોચી છે .ગુજરાત માં વાવાઝોડા ના લીધે ખુબ સારું એવું નુકશાન થયું છે .ગુજરાત ના વિવિદ વિસ્તારો માં લોકો બે-ઘર બન્યા છે .લોકો ની ઘરવખરી ને ખુબ સારું એવું નુકશાન થયું છે.એવા સમયે સતત વિદ્યાર્થી ઓનું હિત ઇચ્છતી આમ આદમી પાર્ટી ની પાંખ કેવા તી વિદ્યાર્થી સમિતિ ” છાત્ર યુવા સંઘર્ષ સમિતિ – સુરત) ની ટીમ સૌરાષ્ટ્ર ની મદદે આવી આગળ.

આમ આદમી પાર્ટી -સુરત શહેર ના તમામ હોદ્દેદારો , કાર્યકર્તા તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ને જણાવવાનું કે વાવઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં મદદ માટે સુરત શહેર વતી 3000 થી પણ વધારે અનાજ-કરીયાણા કીટ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં મોકલવાની છે.

ગુજરાતમાં ત્રાટકેલા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મદદ માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ-સુરત, સુરત શહેર સંગઠન ની ટીમ તથા જનપ્રતિનિધિઓ દ્વારા રાહત કીટ બનાવવા માટે સામગ્રી એકઠી કરવામાં આવી.તેમજ ઘણી સોસાયટી માં જઈ સૌરાષ્ટ્ર ની હોનારત ની ચર્ચા કરી લોકો પાસે થી અનાજ એકત્ર કર્યું.

CYSS પ્રમુખ-દર્શિત કોરાટ ની અધ્યક્ષતા નીચે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ના વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી અણજા કીટ એકત્ર કરી ગઈ કાલ આમ આદમી પાર્ટી ની મદદથી સૌરાષ્ટ્ર મોકલી.તેમજ હોનારત ગ્રસ્ત થયેલા વિસ્તારો માં સ્વયંમ વિધાર્થી ઓં મુલાકાત લેશે તેવું CYSS -સુરત ના પરમુક દર્શિત કોરાટે જણાવ્યું. સાથે એ પણ જણાવ્યું કે ગમે ત્યા છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ની જરૂર પડશે ત્યાં ખડે પગે વિદ્યાર્થી સંગઠન ઉભું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે

Vivek Radadiya

દિલ્લીના CM કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટથી ઝટકો

Vivek Radadiya

દિવાળી પર કેટલા વાગ્યે થશે મુહૂર્ત ટ્રેડિંગ?

Vivek Radadiya