Abhayam News
Abhayam

આ ટેણીયાએ જોરદાર ગીત ગાયું કે

This Taniya sang a powerful song

આ ટેણીયાએ જોરદાર ગીત ગાયું કે સોશિયલ મીડિયાની દુનિયા પર તમે ઘણા અવારનવાર રમુજી વિડીયો જોતા જ હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ટેણીયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

બાળક પોતાના એક અલગ અંદાજમાં એવું જોરદાર ગીત ગાય છે કે સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશું. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટેણીયો બોલીવુડ નું ગીત ગાય રહ્યો છે. આ ટેણીયો એક અનોખા અંદાજમાં ગીત ગાતો નજરે પડી રહ્યો છે.

This Taniya sang a powerful song

આ ટેણીયાએ જોરદાર ગીત ગાયું કે

બાળકની ગીત ગાવાની અનોખી સ્ટાઇલ જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ ટેડીયો “તુમ મેરી જાન, તુજે જાને ના દુંગા” ગીત ગાતો નજરે પડી રહ્યો છે. ગીત ગાતી વખતે તેના ચહેરાના હાવ ભાવ જોઈને સૌ કોઈ લોકો હસવા લાગ્યા છે.

વાયરલ થયેલો આ વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વિડીયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

અશ્વિની વૈષ્ણવે iPhone પર કહી મોટી વાત

Vivek Radadiya

ATM હેકિંગનો પ્રથમ કિસ્સો સામે આવ્યો,આ સોફ્ટવેરની મદદથી આટલા રૂપિયા….

Abhayam

ટ્રકચાલકોની હડતાળને લઈ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ 

Vivek Radadiya