રેકોર્ડ હાઈ પર પહોંચ્યુ શેર બજાર વર્ષ 2023ના છેલ્લા મહિનામાં શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બજાર ખુલતાની સાથે જ સેંસેક્સે ઉંચી છલાંગ લગાવી દીધી છે. સેંસેક્સ 72000ની તરફ ઝડપથી વધી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 71800 પોઈન્ટના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું છે. ત્યાં જ નિફ્ટી પહેલી વખત 21550 પોઈન્ટને પાર કરી ગયું છે. રેકોર્ડ હાઈ પર પહોંચ્યુ શેર બજાર
બુધવારે સેંસેક્સ 400 પોઈન્ટ સુધી ઉછળ્યો. FMCG અને IT સેક્ટરમાં જબરદસ્ત તેજીના કારણે સેંસેક્સ ખુલતા જ 400 પોઈન્ટ સુધી ચડીને 71,800ના પોઈન્ટ પર પહોંચી ગયો છે. ત્યાં જ Nifty50 અત્યાર સુધીના સૌથી હાઈ માર્ક 21,559 પર પહોંચી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે